ધો. 1 થી 12 ના ગુજરાતી હિન્દી અંગ્રેજી મિડીયમ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

 ધો. 1 થી 12 ના ગુજરાતી હિન્દી અંગ્રેજી મિડીયમ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-1 થી 8 ગુજરાતી મિડીયમના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-1 થી 8 હિન્દી મિડીયમના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-1 થી 8 અંગ્રેજી મિડીયમના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-9 થી 12 ગુજરાતી મિડીયમના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-9 થી 12 હિન્દી મિડીયમના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-9 થી 12 અંગ્રેજી મિડીયમના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધો. 1 થી 12 ના ગુજરાતી હિન્દી અંગ્રેજી મિડીયમ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

https://viptechz.blogspot.com/2022/05/Pathyapustak-pdf-gujrati-hindi-english-all.html



ધો. 1 થી 12 ના ગુજરાતી હિન્દી અંગ્રેજી મિડીયમ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી


વિદ્યાર્થીઓને ભણવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અને સરકાર દ્વારા પાઠ્ય પુસ્તકો આપવામાં આવતા હોય છે સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો મફત આપવામાં આવે છે અને જે ખાનગી શાળાઓ હોય તેવો વિદ્યાર્થી પોતાના સ્વખર્ચે પાઠ્ય પુસ્તકો ખરીદવા હોય છે અમુક સમયે પાઠ્યપુસ્તક વિદ્યાર્થીને મોઢા મળવાના કારણે અભ્યાસમાં સર્જાતી હોય છે અને અભ્યાસ કરતો હશે તો જે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મોઢા મળતા હોય અથવા તો ખરીદી ન શક્યા હોય તેવા મિત્રો તમામ પાઠ્ય પુસ્તકો ઓનલાઈન મફતમાં ડાઉનલોડ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.આ માટે ઉપયોગી એક માહિતી મુકી દેવામાં આવી છે અહીંયા તમે તમામ પ્રકારના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી શકો છો અને તેની મોબાઈલમાં સેવ કરી અને અભ્યાસ કરી શકો છો એના માટે કોઈ પણ ખર્ચો કરવાની જરૂર નથી ફક્ત તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ હોવું જરૂરી છે જે વિદ્યાર્થીના વાલીને ઇન્ટરનેટ હોઇ તમામ વિદ્યાર્થીઓ પોતાના તમામ પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકે છે જ્યાં સુધી તમારા પાઠ્ય પુસ્તકો તમને ના મળે ત્યાં સુધી તમે આવા પાઠ્યપુસ્તક નો ઉપયોગ કરી તમામ વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ કરી શકે છે અહીંયા ખરેખર ઉપયોગી છે ધારો કે તમે કોઈ સાતમા ધોરણમાં અભ્યાસ કરો છો અને તમારી છઠ્ઠા ધોરણની આઠમા ધોરણનું સંદર્ભ તરીકે કોઇ પુસ્તકની જરૂરિયાત હોય તો તમારે કોઈ વિદ્યાર્થી પાસે માંગવા જવાની જરૂર નહીં પડે કેમકે આ તમામ તમામ ધોરણના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કર તમે જોઈ શકો છો તમારે તેનો ઉપયોગ થઈ જાય પછી કામ કરતી જાય છે માટે તમે કોઈના બૂચ મારવાની જરૂર પડી અને તમામે તમામ પુસ્તકો તમે તમારા મોબાઇલમાં જોઈ શકો છો એક સમય ડાઉનલોડ ના કરવો હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો અને તે જોઈ તેને બંધ પણ કરી શકો છો આવી ઉપયોગ નીતિ અને પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ જે મિત્રો પ્રોજેક્ટર whatsapp માં જોડાયેલા નથી તેવા મિત્રોને વિનંતી કરીએ છીએ કે પ્રાથમિક શાળા માટે ઉપયોગી માહિતી મુકવાનો પ્રયત્ન એ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ તો તમારી આસપાસ જે કોઈપણ મિત્રો અમારા ગ્રુપમાં જોડાયેલા હોય તો તેમને જોડાઈ જવા માટે આહવાન કરીએ છીએ તો દરેક મિત્રો આજે મારી join link થી મદદથી તમામે તમામ મિત્રોને મારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ પાઠ્યપુસ્તકો જો તમારા મોબાઇલમાં હશે તો તમે તમારી અનુકૂળતા મુજબ તૈયારી કરી શકશો કોઈપણ ફકરો વાંચો હોય કોઈપણ કવિતા તૈયાર કરવી હોય અને તમે મુસાફરી કરતા હોય બસમાં બેઠા એ બહુ લાંબો સમય રસ્તો કાપવો હોય તો તે સમયે તમે શું કરી શકો તો તેવા time me સમયે આવી ઉપયોગી માહિતી તમે અન્ય મિત્રો સુધી મોકલી અને તેને પણ તૈયારી કરાવી શકો છો બે-ત્રણ કલાક હોય તો ગમે તેવા patna ગમે તેવી તૈયારી થઇ શકતી હોય છે સુધી પહોંચાડવા વિનંતી કરીએ છીએ તમારી આસપાસ ઘણા એવા મિત્રો છે જેમની પાઠ્યપુસ્તક ધોરણ જોયું પણ નહિ હોય અને સમયસર ના મળી હોય તો તેમને તમે આવું ડાઉનલોડ કરીને પણ મોકલી શકો છો જે મિત્રોને ડાઉનલોડ કરતો ના ફાવે તો ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેવી મૂંઝવણ હોય તેવા મિત્રો ને તમે મદદ કરી શકો છો તેમના ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી તેમને વોટ્સએપ દ્વારા અને માધ્યમથી તમે મોકલી શકો છો અથવા તો પેનડ્રાઈવમાં લઈને લેપટોપ માં પણ તમે જોઈ શકો છો ને વાંચી શકો છો તમે ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp મૂકતા હોઈએ છીએ જે મિત્રો મારા ગ્રુપમાં નથી જોડાયેલા તેમને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ તમારી આસપાસ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પાઠ્યપુસ્તકની તાતી જરૂર હશે પણ બજારમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ખરીદીના શક્ય હોય હાલમાં સમયમાં નાણાકીય સગવડના થવાના કારણે ખરીદી નથી શક્યા તો જેમની આર્થિક મંદી છે તેવા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઘટાડવા માટેની આ સૌથી શ્રેષ્ઠ અને સારામાં સારી રીત છે તે વિદ્યાર્થીઓ શિક્ષણ બગડશે નીચે ઉતરી જશે આ એક પુણ્યનું કામ છે આવા સારા કાર્ય દરેક વિદ્યાર્થીઓ કરવા જોઈએ દરેક મિત્રો કરવા જોઈએ માટે આવી માહિતી વધુ લોકો સુધી શેર કરવી જોઈએ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ તમારી આસપાસ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને જુના પાઠ્યપુસ્તકો માગ્યા છે કોઈ ધોરણ નવ માં ભણતા વિદ્યાર્થી હોય અને ધોરણ 10 મો આવી જાય તો તેને નવમા ધોરણના પાઠ્યપુસ્તક ની વસ્તુ નકામી થઈ જતી હોય છે તેવા વિદ્યાર્થીઓ જે ગરીબ વિદ્યાર્થી હોય નવમા ધોરણમાં અભ્યાસ કરતો હોય તેની જરૂરિયાત હોય તો તેમને સુધી આવી માહિતી પહોંચાડતા તેમને એની મદદ કરવી જોઈએ તમારી પાસે આવી ઘણી બધી પાઠ્યપુસ્તકો જતા હોય એની કોઈ કિંમત આવતી નથી 


એ તમામ વિદ્યાર્થીઓ ને વાલી મિત્રોને વિનંતી કે તમારી અનુકૂળતા એ તમારા પ્રવાસના સમયે નવરાશની પળોમાં જ શૈક્ષણિક તૈયારી કરવી હોય તો પાઠ્યપુસ્તક ખૂબ જ જરૂરી વસ્તી છે માટે જો પાઠ્યપુસ્તકની તમે કાયમ કોઈ જગ્યાએ ફરી શકતા નથી પણ તે જ પાઠ્યપુસ્તક જો મોબાઈલ માં હોય અથવા તો તમારા લેપટોપ કમ્પ્યુટર માં હોય તો તેને આસાનીથી ગમે તે જગ્યાએ ગમે તે સમયે તૈયારી કરી શકાય છે માટે આવી ઉપયોગી માહિતી ઓનલાઇન પાઠયપુસ્તક ડાઉનલોડ કરવાની માહિતી તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે વિનંતી છે કે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવી જાણ નથી હોતી કે પાઠ્ય પુસ્તકો ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે માટે આ ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ અમારી વિનંતી સ્વીકાર કરજો અને તમામ મિત્રોને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડી આવી ઉપયોગી માહિતી કાયમ માટે મેળવે તેવો તમે પણ આગ્રહ રાખજો પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે તમામ મીડીયમ ના ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા હોય તો હિન્દી મીડીયમ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા હોય અથવા તો અંગ્રેજી વીડીયો ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા હોય તમામ વિડિયો માટે પણ પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક્સ હોવાથી તમામે તમામ સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 




ધો. 1 થી 12 ના ગુજરાતી હિન્દી અંગ્રેજી મિડીયમ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

ધો. 1 થી 12 ના ગુજરાતી હિન્દી અંગ્રેજી મિડીયમ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR