વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની ગુજરાતી માં સમજ મેળવવા ઉપયોગી PDF ડાઉનલોડ કરવા માટે
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની ગુજરાતી માં સમજ મેળવવા ઉપયોગી PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની ગુજરાતી માં સમજ મેળવવા ઉપયોગી PDF ડાઉનલોડ કરવા માટે
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની ગુજરાતી માં સમજ મેળવવા ઉપયોગી PDF ડાઉનલોડ કરવા માટે
વિદ્યાર્થી મિત્રોને જ્યારે ભણતર માટે આગળ અભ્યાસ માટે જરૂરી નાણાકીય સહાયની જરૂર પડતી હોય અને આર્થિક સગવડ ઓછી હોય ત્યારે શૈક્ષણિક લોન વિશેની માહિતી મેળવવાની થતી હોય છે માટે તેવા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લોન માટે અહીં એક વિડિયો મૂકવામાં આવી છે તેમજ જુદી જુદી માહિતી મુકવામાં આવી છે તે માહિતી વિદ્યાર્થી મેળવી અને શૈક્ષણિક લોન વિશેની માહિતી મેળવી શકતા હોય છે વિદ્યાર્થી જ્યારે ભણી-ગણીને તૈયાર થઈ જાય અને આગળ અભ્યાસ કરવો હોય પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ઘરના સભ્યો નાણાકીય ભાર ન શકવાના કારણે થતો રોકડ સહાય અન્ય કોઈ રોકડ રૂપિયા ન હોવાના કારણે અથવા તો કોઇ મિલકતના હોવાના કારણે અભ્યાસ બગડતો હોય છે અને અગાઉ અભ્યાસ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને સરકાર શ્રી દ્વારા શૈક્ષણિક લોન આપવામાં આવતી હોય છે પણ તે લોન એકદમ નથી નથી મળતી તેની પ્રોસેસ કરવી પડતી હોય છે અને તેની જાણકારી મેળવવી પડતી હોય છે એ સમયે લેવાના નિયમો બદલાતા રહેતા હોય છે તો તે સમયે જે સમયે લોન લેવા જાઓ તેલના તે સમયના નિયમો મુજબ તમારી પ્રોસેસ કરવાની થતી હોય છે પણ તેની માહિતી મેળવવી હોય તો ક્યાંથી મેળવી કેવી રીતે મેળવી તેના માટે શું કરવું તેના માટે ઉપયોગી પીડીએફ મુકી દેવામાં આવી છે આ પીડીએફ નો અભ્યાસ કરીને શૈક્ષણિક લોન વિશેની માહિતી મેળવી શકો છો એક વાર તમે અભ્યાસ કરશો તેની માહિતી મેળવવાની પ્રોસેસ શરૂ કરશો તો ચોક્કસ ચોક્કસ પડે એ કામ પૂર્ણ થશે આજે તો કામ ક્યારે અધૂરું રહેતું નથી માટે મિત્રો એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે લોન ની જરૂરિયાત હોય એના માટે અભ્યાસ ક્યારે બગાડવો નહિ નાણાકીય સગવડતા જ કાલે થોડા સમયમાં થઈ જશે પણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી હોય છે ત્યારે પાછો આવતો નથી માટે તમામ વિદ્યાર્થીઓ ને વિનંતી કે જો અભ્યાસમાં નાણાકીય સહાય ના કારણે અભ્યાસ બગડતો હોય તમે મિત્ર બગાડવાના દેતા તેના માટે સરકાર શ્રી દ્વારા જુદી જુદી યોજનાઓ હોય છે ને લોનની જ સગવડ હોય છે માટે તમામ મિત્રો સુધી એવી માહિતી પહોંચાડજો કે કોઈપણ બાળક નાણાકીય ઘટના કારણે અભ્યાસથી વંચિત ન રહેવો જોઈએ અમુકવાર બાળકોના અભ્યાસ માટે સમાજ દ્વારા અને સ્પર્શથી પણ ઘણી બધી મદદ કરવામાં આવતી હોય છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ઘણા બધા લોકો ઘણા ટ્રસ્ટ દ્વારા પણ મદદ કરવામાં આવતી હોય છે અમુક સમાજની સ્પેશિયલ પણ આવી બાબતોની જાણ થતી હોય છે આવતી હોય છે માટે તમામ મિત્રોને વિનંતી કે તમારી આસપાસ કોઈ વિદ્યાર્થી હોય શૈક્ષણિક લોન વિશેની માહિતી મેળવવી હોય તો તેમની જરૂરથી પહોંચાડજો આવી માહિતી અને ઓનલાઈન કરી દેતા હોય છે નહીં અમે ફક્ત માધ્યમ તરીકે કાર્ય કરતા હોય છે એક બાજુથી માહિતી આવતી હોયને બીજા મિત્રોને જરૂર હોય તો તેમની પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ કે જે મિત્રોને એજ્યુકેશન લોન માહિતીની જરૂર હોય તે માહિતી છે અને તેમને ઉપયોગી પણ થશે તમારી આસપાસ ઘણા બધા મિત્રો હશે કે જેમને શૈક્ષણિક લોન લેવી છે બંધ કેવી રીતે લેવી તેની પાકી સમજણ નથી અથવા તો તેના વિશે શું કરવું તેની જાણકારી નથી તો એજ્યુકેશન લોન વિશેની જરૂરી માહિતી મુકવાનો હવે પ્રયત્ન કરેલો છે આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ whatsapp માં મૂકતા હોઈએ છીએ શૈક્ષણિક લોન લેવી હોય એજ્યુકેશન લોન લેવી અને કારકિર્દી માર્ગદર્શન મેળવવું હોય અભ્યાસ બાદ તમારે કયો કોર્સ કરવો કયો કોર્સ ના કરવો તેવી ઉપયોગી માહિતી મેળવવી હોય તેવી તમામ પ્રકારની માહિતી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવતી હોય છે જે તમે નથી જોડાયેલા તેમને વિનંતી છે કે તમે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જરૂરથી જોજો અને આસપાસ આજુ બાજુ માં જે કોઈ શૈક્ષણિક લોન લેવી હોય તો તેમાં નાણાકીય સહાય માટે એજ્યુકેશન લોનની જરૂર હોય તેવા તમામ તમામ આર્થિક તથા મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરી છે ઉપયોગી માહિતી અને સમયાંતરે ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અને તેનાથી ઘણા બધા લોકોને ફાયદા પણ બતાવે છે અને ઘણું બધું જાણવા પણ મળતું હોય છે માટે શૈક્ષણિક લોન હોય કે કોઈપણ બેંકની એજ્યુકેશન તમારે તેના વિશેની જુદી જુદી માહિતી અમે મૂકવાનો પ્રયત્ન કરશો ને લોકોને ઉપયોગી થવાની જુદી જુદી માહિતીઓ એકત્ર કરી સંકલન કરી વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો જ કરશો એમાં તમે પણ પોતાનો સમય ફાળવી અને સહકાર આપશો તેવી નમ્ર વિનંતી છે
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની ગુજરાતી માં સમજ મેળવવા ઉપયોગી PDF ડાઉનલોડ કરવા માટે