તમારી જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોવા માટે ઉપયોગી લીંક

 તમારી જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોવા માટે ઉપયોગી લીંક 


મહત્વપૂર્ણ લિંક 

AnyRoR વેબસાઈટ ઓપન કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન કેવી રીતે જોવા તેના સ્ટેપ જાણવા માટે અહી ક્લિક કરો. 


મહત્વપૂર્ણ લિંક

જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોવા માટે અહી ક્લિક કરો.


તમારી જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોવા માટે ઉપયોગી લીંક


https://viptechz.blogspot.com/2022/05/Jamin-recard-online-portel-mobile.html


તમારી જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોવા માટે ઉપયોગી લીંક

કચેરીએ જવુ નથી પડતુ, સરકાર ની આ ઓનલાઇન સેવા છે આશીર્વાદ રૂપ


તમારી જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોઈ શકો, અત્યાર સુધીમાં કોના કોના નામે હતી એ અને ૭, ૧૨, ૮ અ અને ૬ નબર બધા જ દાખલ 5 રૂપિયા જેવી સામાન્ય ફી ભરી ઓનલાઇન તમારા મોબાઈલમાં જ ડાઉનલોડ કરી શકો, રવિવાર કે રજાના દિવસે પણ ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો 



આપણે સરકારી નોકરી કરતા હોય અથવા પ્રાઈવેટ નોકરી કરતા હોય તો સમય ઘણો બધો અભાવ હોય છે અને ઘણી બધી સેવાઓ એવી હોય છે કે જે ઓનલાઇન ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણે જાણતા નથી હોતા કે કઈ કઈ સેવા ઓનલાઇન જ હોય ને કઈ કઈ સેવા ઓનલાઇન મળી શકે તેવી માહિતીના કારણે આપણે ઘણી વખત રજા મુકવી પડતી હોય છે નહીં આપણી મહત્વની રજા આવા સરકારી કચેરીના કામકાજ હોય છે અને સામાજિક કામમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે ઘણા બધા એવા લોકો હોય છે જેમને પ્રાઇવેટ નોકરી હોય છે ને રજા મળવાની મુશ્કેલી ખૂબ જ હોય છે અને રજા મળવાની શક્યતાઓ પણ ઓછું હતો તેવા સમયે સરકારી કામ કેવી રીતે પતાવી દેવા એક ખાસ જોવા અને જાણવા જેવી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ તમે મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો જોડાઇ જવા વિનંતી કરીએ છીએ પ્રોજેક્ટ 313 ગ્રુપ સરકારી માહિતી જુદી જુદી યોજનાઓ ની ઘણી બધી માહિતીઓ સમયાંતરે છે અને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં આવી ઉપયોગી માહિતી તમને મળી રહેશે માટે જો તમારી આસપાસ તમારા પરિવારમાં તમારા સ્ટાફ મિત્રો માં કોઈ પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપમાં જોડાવું હોય તો તમામે તમામ મિત્રોને મારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે આહવાન કરજો ઘરે બેઠાં જ સરકારી કચેરીઓના જવું પડે અને પોતાના મોબાઈલમાં ઘણી બધી સુવિધા ઓનલાઇન આપણે જોઈ શકતા હોય છે અને તે પર પણ પડતી હોય છે બેંકની લેવડદેવડ કેટલી સરળતાથી ઓનલાઈન થઈ જતી હોય છે તેવી જ આવી બધી માહિતીઓ સરળતાથી થઈ જતી હોય છે પણ આપણે ઓછો વપરાશ અને ઓછી સમજણ અથવા તો સાચી માહિતી ન હોવાના કારણે આપણે સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી અને ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે જે આપણા પરિવારમાં તાત્કાલિક કોઈ માહિતીની જરૂર પડી હોય અને તે દિવસે રવિવારનો દિવસ હોય અથવા રજાનો કોઈ જાહેર રજાનો દિવસ હોય અને તેવી સુવિધા ની જરૂર પડે તેમણે કેવી રીતે કરી શકીએ અમુક વાર એવા મોટા મોટા તહેવારો માં ઘણી ચર્ચાઓ આવી જતી હોય અને તેવા સમયે સરકારી કચેરીઓ બંધ થતી હોય છે તો તેવા સમયે આપણે કેવી સુવિધાનો ઉપયોગ કરી શકીએ અને ફટાફટ આપણું કામ કેવી રીતે નીકળી જાય અને આપણે કોઈપણ જાતની મુશ્કેલી ના પડે ઘરે બેઠા પોતાના જ મોબાઈલ માં સરળતાથી કામ થઈ જાય અને તેની પ્રિન્ટ પણ આપણે બજારમાંથી કાઢી શકીએ તમે ઘણી પતિ ઉપયોગી માહિતીઓ આપણે ન જાણવા ના કારણે અથવા તો આપણા મોબાઇલમાં આવા પ્રોજેક્ટ ના હોવાના કારણે માહિતી મેળવી શકતા નથી અમુક વાર આવી ઉપયોગી માહિતી આવી ને જતી રહેતી હોય છે કેટલીક યોજનાઓ નો લાભ કોને મળવા પત્ર હોય છે પણ આપણે યોજનાનો લાભ જાણતા નથી હોતા આપણને ખબર નથી હોતી માટે તેલ આપણે વંચિત રહી જતા હોઈએ છીએ માટે આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડવા માટે ઓનલાઇન જુદી-જુદી માહિતી અને ઓનલાઈન જુદી-જુદી સગવડો અને સુવિધાઓ આપણે ની પાસે પોતાના મોબાઈલમાં મેળવવા માટે અને તેની માહિતી મેળવવા માટે રજિસ્ટ્રેશન whatsapp માં જોડાય જો તમારાં અન્ય મિત્રોને પણ જોડાવા માટે વિનંતી કરી શકો છો તમે ઘરે બેઠા ઘણી બધી ઓનલાઇન સુવિધાઓને સેવાનો ઉપયોગ કરી શકો છો અને તેની જુદી જુદી માહિતી અને સમયાંતરે આવતા રહીશું અને તેને સમયાંતરે મળતા રહેજો અને મિત્રો સુધી પણ આવી ઓનલાઇન સુવિધા ની માહિતીઓ મોકલતા રહેજો તો તમે આવી ઉપયોગી માહિતી તમારા આસપાસના પાડોશી મિત્રોને તમારા મમ્મી પપ્પા ને તમારા બાળકોને ભાઈ બહેનની તમામની ઓનલાઇન સુવિધા મળતી હોય અને તેની કેવી રીતે ઉપયોગ કરવો તે તમને આપ્યા પછી તેમની મિત્રોને પણ શીખવાડજો ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જેવા માધ્યમોનો ઉપયોગ કરી તેમને વધુમાં વધુ લોકોને સુવિધા નો ઉપયોગ કરતા થાય અને ઘરે બેઠા પોતાના સમયની અનુકૂળતા એ અમુક વાર કામમાં વ્યસ્તતાના કારણે ઘણા બધા કામનું ભારણ હોવાના કારણે ભૂલી જતા હોય છે નવી ઉપયોગી માહિતી તમે મેળવવા માટે અમારા પ્રોજેક્ટ whatsapp માં જજો અને જમીન ના રેકોર્ડ વિશેની માહિતી અહી મુકવામાં આવી છે તમારા જમીન ના રેકોર્ડ તમારા તપાસવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી ઘરે બેઠા મોબાઇલમાં જ જમીન રેકોર્ડ તપાસી શકો છો અને મિત્રોને પણ જણાવી શકો છો કોઈ અભણ ખેડૂત હોય એને આવી ઓનલાઇન માહિતીઓ ની સમજણ ના હોય તો તેમના પાસે ઇન્ટરનેટ વાળો મોબાઈલ નથી અને આવી જુદી જુદી નો ઉપયોગ કરતા નથી આવડતો તો તેવા મિત્રો ને તમે મદદ કરી શકો છો આવી મદદ કરેલી આપણને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે અને કહેવાનું એ પુણ્યનું કામ થશે કે જે ઇન્ટરનેટ નથી તેવા મિત્રો ને આવી ઓનલાઇન સુવિધાઓ તમે જોઈ શકો છો અને તેમને તેની માહિતી પૂરી પાડી શકો છો તો જમીન ના રેકોર્ડ માટેની આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડશો તેવી અમે તમને આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ 

તમારી જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોવા માટે ઉપયોગી લીંક

તમારી જમીન ના તમામ રેકોર્ડ ઓનલાઇન જોવા માટે ઉપયોગી લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR