પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તથા વિધાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે કાયમી ઉપયોગી લિંક

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તથા વિધાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે કાયમી ઉપયોગી લિંક 


મહત્વપૂર્ણ લીંક

નવા SMART ATTENDANCE પોર્ટલમાંથી નવી લિંકથી હાજરી પુરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન હાજરી માં શિક્ષક રજાના નવા ત્રણ વિકલ્પ ઉમેરવામાં આવ્યા તે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

શિક્ષકોની હાજરી પુરવા માટે અહીં ક્લિક કરો

બાળકોની હાજરી પુરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

મોબાઇલમાં શિક્ષકોની હાજરી પુરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તથા વિધાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે કાયમી ઉપયોગી લિંક 


https://viptechz.blogspot.com/2022/06/Online-hajari-new-url-new-link-teacher-and-student.html



પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તથા વિધાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે કાયમી ઉપયોગી લિંક 


પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો તથા બાળકોની attendance online portal ઉપર ભરવામાં આવતી હોય છે જે બાળકો શાળામાં ગેરહાજર હોય તે બાળકોની ઓપ્શન મુકાતી હોય છે અને જે બાળકો શાળામાં હાજર હોય તે બાળકોનો પ્રેઝન્ટ કરવામાં આવતી હોય છે આવી જ રીતે બાળકોની તથા શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરાતી હોય છે અને આ તમામ વિગતો ગમે ત્યારે જોઈ શકાતી હોય છે એટલે મહત્વપૂર્ણ જાણકારી છે તમારા માટે ઉપયોગી છે આવી માહિતી કાયમ માટે સમજી શકાતી હોય છે વર્ષોના વર્ષો પછી પણ જો કોઈ પણ રિપોર્ટ ઓનલાઇન જોવો હોય તો તાત્કાલિક જોઈ શકાય છે માટે આવી સુવિધા ખરેખર ધન્યવાદ આપવામાં આવે છે આવી સુવિધા જેમને પણ ઊભી કરી છે તમામે તમામ મિત્રોને દિલથી આભાર માનવામાં આવે છે કે ભવિષ્યમાં કોઇ પણ સમયે કોઇ પણ જગ્યાએ તમારે જે રિપોર્ટ જેવો હોય તે રિપોર્ટ તમે જોઈ શકો છો માટે જબરજસ્ત સુવિધા ઐતિહાસિક ગુજરાતી બાળકોની જૂના વખતમાં કોઈપણ વિગતો જોવી હોય તો જૂના પોટલાં ખોલી અને તેમાં જોવી પડતી હોય છે અને ઘણી બધી મથામણ કરી અને શોધવી પડતી હોય છે હવે કોઈ પણ વિગતો સીધેસીધી ઓનલાઇન પોર્ટલ ઉપર એક જ ઝાટકે જોઈ શકાતી હોય છે અને સરસ મજાની સુવિધા જેને પણ ઊભી કરી છે તમામ મિત્રોને દિલથી આભાર માનવામાં આવે છે અને આવી સુવિધા કાયમ માટે ચાલુ રહે એક સમય એવો હોવો જોઈએ કે જે શાળામાં ઇન્ટરનેટની સગવડ ના હોય તો તે શાળાની નજીકની શાળા માટે અથવા તો અન્ય કોઈની unit-4 જ આપી અથવા સી.આર.સી વ્યક્તિને એનાકોન્ડા તરીકે રાખી શકાય અને ઓનલાઇન હાજરી તમામ ચકાસણી કરી એ વ્યક્તિ જ કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવે તો ખરેખર એક સારી બાબત કહેવાય કોઈપણ શાળાની કોઈ પણ દિવસની અંદર હાજરી બાકીના લઈ જાય અત્યારે તમામ મિત્રો whatsapp ની સુવિધા નો ઉપયોગ કરતા હોય છે જે બાળકો અથવા તો શિક્ષકોની હાજરી પુરવામાં તકલીફ હોય તેના માટે સીએસસી કેન્દ્ર પર રાખવામાં આવતા હોય તેવા કોઈ વ્યક્તિ દ્વારા જુઓ ચોકસાઈપૂર્વક જે દિવસ ની ઓનલાઇન હાજરી પૂર્ણ કરવામાં આવી તો કોઈ પણ પ્રશ્ન થવાની સંભાવના રહેતી નથી માટે આવી ઉપયોગી માહિતી પ્રાથમિક શાળા ને લગતી જુદી-જુદી માહિતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને લગતી અલગ અલગ માહિતી પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકો માટે ઘણી બધી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવે છે ખાસ યાદ રાખો મિત્રો નું નામ છે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જે મિત્રો નથી જોડાયા તે મિત્રોને જોડાવા માટે વિનંતી કરીએ છીએ ઓનલાઇન હાજરી ને લગતી હોય પરીક્ષાના લગતા કોઈપણ બાબતની વિગતો હોય તમામ વિગતો અમારા દ્વારા મૂકવામાં આવશે અને સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવશે તે શિક્ષકો સુધીની બાળકો સુધી પહોંચાડવાનું માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યા છીએ તો તેમાં સહકાર આપવા માટે વિનંતી કરીએ છીએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે તમને આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ બાળકોની હાજરી પુરવાની હોય અથવા તો શિક્ષકોની હાજરી પુરાવી હોય કોઈપણ વિગત માટે અમારી વેબસાઇટ માટેની માહિતી મળતી રહેશે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં સમયાંતરે તેની લીંક પણ નાખવામાં આવશે અને તમામ શિક્ષકોને બાળકો અને વાલીઓને તેના પ્રત્યે સજાગ કરવામાં આવશે પ્રોજેક્ટ મિત્રોથી જોડાયા તેવા મિત્રો ને તમે સલાહ આપી શકો છો કે આ ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષક અને બાળકો માટેની જુદી જુદી માહિતી મૂકનાર ગ્રુપ છે તેમાં અન્ય ઘણી બધી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક માહિતી ઉપયોગી થાય તેવી પણ મૂકવામાં આવતી હોય છે માટે જોડાયેલા રહેવું જોઈએ ઓનલાઈન માં જે બાળકો નું એડ્રેસ પૂર્ણ થઈ ગયું તેનો રિપોર્ટ પણ હવે જનરેટ થઈ જતો હોય છે ઓનલાઇન શિક્ષકોની ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ લેટ થઈ જતો હોય છે માટે આ બાબત ખાસ યાદ રાખવી જોઈએ જે બાળકોએ હાજરી પુરાઈ ગઈ હોય તેમનો રિપોર્ટ હવે તમે જોઈ શકો છો પહેલા ફક્ત અને ફક્ત એક મહિનાનો જોઈ શકાતો હતો હવે આખા વર્ષ નો રિપોર્ટ તમે ઘરે બેઠા ગમે તે સમયે ગમે તે જગ્યાએ જઈ શકો છો જે શિક્ષકોની હાજરી અને ઓનલાઈન બાળકોની પૂર્ણ થઈ હોય તમામે તમામ રિપોર્ટ તમે ઓનલાઇન જ થયેલો જોઈ શકો છો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જે મિત્રો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે તમામ મિત્રોએ ઓનલાઇન માહિતી માટે પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઇએ તેમ ઓનલાઇન ને લગતી જુદી જુદી માહિતી અને ઘણી બધી સૂચનાઓ જ આવતી હોય તમામે તમામ એકંદરી કરી સંકલન કરી અને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવશે તેમાંથી તમને ઘણી બધી માહિતી મળતી જશે માટે તમારી આસપાસમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કોઈપણ વ્યક્તિ તમને મળી જાય તો તેમને પ્રોજેક્ટ બતાવજો અને તેઓ કેવા કેવા મેસેજ આવે છે તે બતાવવા વિનંતી

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તથા વિધાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે કાયમી ઉપયોગી લિંક

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તથા વિધાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે કાયમી ઉપયોગી લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR