જન્મ અને મરણના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

જન્મ અને મરણના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

જન્મ અને મરણના દાખલા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

જન્મ અને મરણના દાખલા કેવી રીતે ડાઉનલોડ કરવા તેની માહિતી માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક


ઓફીસિયલ વેબસાઇટ માટે અહી ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

જન્મ અને મરણના દાખલા ડાઉનલોડ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 








જન્મ અને મરણના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 


https://viptechz.blogspot.com/2022/06/Janm-pramanpatra-online-maran-pramanpatra-online-dowanload.html


જન્મ અને મરણના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 


ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે અમુક લોકોને સરકારી નોકરી કરતા હોય તો કામમાં વ્યસ્ત હોય તેવા લોકોને ઓફિસ સમય દરમ્યાન કચેરીમાં રૂબરૂ ના જઈ શકે એવું હોય અથવા તો રૂબરૂ જઇને સમયનો બગાડ ન કરવો હોય તો ઘરે બેઠાં જ અમુક વસ્તુઓ તમે ઓનલાઇન ડાઉનલોડ કરી શકતા હોય છે ઓનલાઇન ડાઉનલોડ કરવાના ઘણા બધા ફાયદા થતા હોય છે અમુક જગ્યાએ ઓનલાઇન ડાઉનલોડ કરેલી પ્રમાણિત કરેલી તમામ નકલો વેલીડ ગણવામાં આવતી હોય છે અથવા તો પુરાવા તરીકે જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે આવી ઝેરોક્ષ કાઢવાની કાઢવા માટે ખાસ ઉપયોગી થનારી ઓનલાઇન ડાઉનલોડ કરી તમામ માહિતી ઉપયોગી થતી હોય છે માટે તમારી પાસે જો ગુજરાત રાજ્યની જુદીજુદી ઓનલાઈન સેવાઓ અને જુદીજુદી માહિતી ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે તેની તમામ માહિતી માટે પ્રોજેક્ટ 303 ગ્રુપ બનાવવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવતી હોય છે જે ઓનલાઇન સુવિધા મુકેલ છે આ તમામ સુવિધાઓ નો સમયાંતરે જુદી જુદી રીતે જુદા જુદા સમયે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં તેની માહિતી મુકવામાં આવતી હોય છે માટે જો તમે પ્રોજેક્ટ જોડાયેલા નથી અને તમારે સરકાર દ્વારા ની જુદી-જુદી ઓનલાઇન સેવાઓનો લાભ લેવો છે અથવા તો સરકારની ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો કઈ જગ્યાએથી શું માહિતી મેળવવી તેની વિગતો મેળવી છે તો તેની તમામ વિગતો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવશે અમારા દ્વારા મુકેલી માહિતી ફક્ત અને ફક્ત ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરતા તમામ મિત્રો ઉપયોગ કરી શકશે અન્ય મિત્રો કે જેમની ઓનલાઇન સેવાનો ઉપયોગ કરતા હતા ઉપયોગ કરતો નથી આવડતું અથવા તો ઓછી સમજણ મળે છે તેવા મિત્રો માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવું નકામું છે તેવા મિત્રો એ ગ્રુપ ડીલીટ કરી દેવું જોઈએ અથવા તો ગ્રુપ માં જોડાયા પછી એ સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે નજીકના જે કોમ્પ્યુટર માસ્ટર હોય અથવા તો ઓનલાઇન સેવાનું કામ કરતા હોય તેવા વ્યક્તિ પાસે તેની માહિતી મેળવવી જોઇએ અથવા તો અમારા મેસેજ તેમના સુધી પહોંચાડવો જોઈએ તેવા મિત્રો તમારી મદદ કરી શકતા હોય છે માટે જો તમારે ઘરે બેઠા જન્મનું પ્રમાણપત્ર મેળવવું હોય અથવા તો મરણ નું પ્રમાણપત્ર મેળવવું હોય તો તમે ઘરે બેઠા ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો તેના માટે તમારે અરજી કરેલી હોવી જોઇએ તેની પ્રોસેસ કરેલી હોવી જોઇએ જેમ કે બેન્કમાં પૈસા ઉપાડવા જાઓ પણ તમારા ખાતામાં પૈસા ના હોય તો બેંકવાળા તમને પૈસા નથી આપતા એટલા માટે આવી ઉપયોગી બાબતો ખાસ યાદ રાખવું જોઈએ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો પહેલા જન્મના પ્રમાણપત્ર કઢાવવા માટેની પ્રોસેસ પૂર્ણ કરેલી હોવી જોઈએ તેનો અરજી નંબર હોવો જરૂરી જરૂરી છે હોવા છતાં તમે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો માટે આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી મોકલવા માટે વિનંતી કરીએ છીએ પ્રોજેક્ટ છે કે જે લોકોને ઉપયોગી થવાની માહિતી મુકવામાં આવતી હોય છે એ લોકોને સરળતાથી ઓનલાઇન માહિતી મળી રહે તે માટે જ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તો તમારી પાસે આવી ઓનલાઇન માહિતી ના હોય અથવા તમારે મેળવવાની ઈચ્છા હોય તો તેવા તમામ મિત્રો સુધી જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું જન્મનું પ્રમાણપત્ર માટે કઈ વેબસાઇટ ખોલવી જન્મ પ્રમાણપત્ર ક્યાંથી ઉત્પન્ન થશે આવી ઉપયોગી માહિતી મેળવવી હોય મરણ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો કઈ રીતે ડાઉનલોડ કરવું મરણ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કયો છે આવા જો મૂંઝવતા પ્રશ્નો મનમાં હોય તો તમે ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ મોકલી શકો છો બર્થ ડે સર્ટિફિકેટ જેટલા પણ મિત્ર ડાઉનલોડ કરવું હોય અથવા તો date સર્ટિફિકેટ જેટલા પણ મિત્રોને ડાઉનલોડ કરવું હોય તે તમામ માહિતી મોકલવા માટે વિનંતી કરીએ છીએ જન્મનું પ્રમાણપત્ર હોય કે મરણ નું પ્રમાણપત્ર હોય બંને માટે એક જ વેબસાઈટ છે ફક્ત તમારી સિલેક્ટ કરવાનું છે અને પછી તેને ડાઉનલોડ કરી શકો છો જન્મનું પ્રમાણપત્ર માટે બસ સિલેક્ટ કરવાની છે જ્યારે મરણ નું પ્રમાણપત્ર સર્ટિફિકેટ સિલેક્ટ કરવાનું છે એ સિલેક્ટ કરીને તમે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો તો આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે આપણા કરીએ છીએ જન્મનું પ્રમાણપત્ર કે મરણ નું પ્રમાણપત્ર માટે એક જ ઉપયોગી માહિતી છે અને તમામ મિત્રો સુધી મોકલવા માટે વિનંતી કરીએ 


જન્મ - મરણ પ્રમાણપત્રની નકલ ઓનલાઇન મળી રહેવા બાબત . જન્મ અને મરણ નોંધણી અધિનિયમ , ૧૯૬૯ હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણ ( મૃત જન્મ સહિત ) ની જાણ કરવી ફરજીયાત છે . જન્મ કે મરણનો બનાવ જ્યાં બન્યો હોય તેજ વિસ્તારોના રજીસ્ટ્રાર ( જન્મ - મરણ ) પાસે જ જન્મ કે મરણની નોંધણી કરાવવાની રહે છે . જો ઘરમાં જન્મ કે મરણનો બનાવ બન્યો હોય તો , રજિસ્ટ્રાર ( જન્મ - મરણ ) ને બનાવની જાણ કરવાની જવાબદારી કુટુંબના વડાની છે . હોસ્પિટલો , નર્સિંગહોમ , આરોગ્ય કેન્દ્રો , વગેરે ખાતે બનતાં જન્મ અને મરણના બનાવની સંબંધિત રજીસ્ટ્રાર ( જન્મ - મરણ ) ને જાણ કરવાની જવાબદારી જે તે સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે . જન્મની નોંધણી માટે ફોર્મ નં . ૧ , મરણની નોંધણી માટે ફોર્મ નં . ૨ અને મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નં . ૩ નિયંત કરવામાં આવેલ છે . ધોરણસરની વિગતે જન્મ , મરણ કે મૃત જન્મના બનાવનો રિપોર્ટ તથા સાધનીક કાગળો મળ્યેથી રજીસ્ટ્રાર તેની ખાતરી કરી નોંધણી કરે છે . જન્મ - મરણની નોંધણી માટે હાલમાં ઓનલાઇન એપ્લીકેશન ઈ - ઓળખ ( ગુજરાત સીવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ ) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . હોસ્પીટલમાં બનેલા જન્મ , મરણ કે મૃત જન્મ બનાવની નોંધણી હોસ્પીટલ દ્વારા ઈ - ઓળખ મારફતે કરવામાં આવેલ ઓનલાઇન રિપોર્ટ તથા સાધનિક કાગળોને આધારે ઇ - ઓળખમાં તેની નોંધણી સંબંધિત રજીસ્ટ્રાર ( જન્મ - મરણ ) દ્વારા કરવામાં આવે છે . તે જ રીતે ઘરે બનતા બનાવોની નોંધણી કુટુંબના વડાના રિપોર્ટ તથા રજુ કરવામાં આવેલ સાધનીક કાગળોને આધારે ઇ - ઓળખમાં ઓનલાઇન નોંધણી સંબંધિત રજીસ્ટ્રાર ( જન્મ - મરણ ) દ્વારા કરવામાં આવે છે . ઓનલાઇન પધ્ધતિમાં જ્યારે હોસ્પીટલ દ્વારા જન્મ કે મરણની એન્ટ્રી , રજીસ્ટ્રારને submit કરવામાં આવે છે ત્યારે એક SMS , નોંધણી ફોર્મમાં પુરા પાડવામાં મોબાઇલ નંબર ઉપર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે જેમાં જન્મ કે મરણનો અરજી નંબર ( application number ) પણ મોકલવામાં આવે છે ત્યારબાદ , હોસ્પીટલ દ્વારા મળેલ સાધનીક કાગળોને આધારે રજીસ્ટ્રાર સંબંધિત બનાવની ઓનલાઇન નોંધણી / verify / approve કરે છે , ત્યારે સીસ્ટમ દ્વારા જન્મ કે મરણનું પ્રમાણપત્ર તૈયાર થઇ ગયાનો વધુ એક SMS મોકલવામાં આવે છે . આવી જ રીતે રજીસ્ટ્રાર જ્યારે બિન - સંસ્થાકીય બનાવની ઓનલાઇન નોંધણી / verify / approve કરે ત્યારે પણ સીસ્ટમ દ્વારા જન્મ કે મરણનું પ્રમાણપત્ર તૈયાર થઇ ગયાનો SMS અરજી નંબર સાથે મોકલવામાં આવે છે . તાજેતરમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા પામેલ છે , ત્યારે જન્મ - મરણના પ્રમાણપત્ર માટે લોકોને લાઇનમાં ઉભુ રહેવુ ન પડે તે માટે તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે SMS link મારફતે જન્મ - મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટેની વ્યવસ્થા ટૂંક સમયમાં અમલી બનાવવાનું માન મુખ્ય મંત્રીશ્રી કક્ષાએથી નકકી થયેલ હતું જે અંગેની સુવિધા કાર્યરત કરવામાં આવેલ છે . જે મુજબ નોંધણી વખતે રજૂ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર દાખલ કરવાથી કોમ્પ્યુરાઇઝડ બારકોડ અને કયુઆર કોડ સાથેનું જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે . અરજદારો ઇ - ઓળખ પોર્ટલ : https://eolakh.gujarat.gov.in ઉપર જઇને પણ જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે . વધુમાં , ઇ - ઓળખમાં કાર્યરત હોસ્પિટલો જ્યારે જન્મ - મરણના બનાવનો રિપોર્ટ ઓનલાઇન કરે ત્યારે તથા રજીસ્ટ્રાર બિન સંસ્થાકીય બનાવની નોંધણી કરે ત્યારે સંબંધિતનો મોબઇલ નંબર ઇ - ઓળખમાં અવશ્ય દાખલ કરે કે જેથી કરીને આ વ્યવસ્થાનો મહત્તમ લાભ નાગરિકો લઇ શકે . આ બાબત લાગતા વળગતા સહુ કોઇના ધ્યાને લાવવા ખાસ વિનંતી છે .


જન્મ અને મરણના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

જન્મ અને મરણના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR