આધારકાર્ડ સુધારો કરો મોબાઈલથી- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો

 આધારકાર્ડ સુધારો કરો મોબાઈલથી- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક

આધારકાર્ડ ઓફિસિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ઘરે બેઠા આધાર કાર્ડ માં સુધારો કેવી રીતે કરી શકાય તે જાણવા માટે અહીં ક્લિક કરો 



આધારકાર્ડ સુધારો કરો મોબાઈલથી- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો




આધારકાર્ડ સુધારો કરો મોબાઈલથી- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો

આધારકાર્ડ માટે સરસ મજાની એપ્લીકેશન મુકી દેવામાં આવી છે હાલમાં દરેક જણ માટે જીવન જરૂરિયાતની કોર્ટમાં બાબતો માટે મહત્વપૂર્ણ કોઈ ડોક્યુમેન્ટ હોય તો તે આધારકાર્ડ છે.મોટાભાગે આધારકાર્ડ બધી થતું હોય છે આધાર કાર્ડ બાયોમેટ્રિક હોવાથી આ ખૂબ જ ઉપયોગી છે માટે આધારકાર્ડ તમારી ડાઉનલોડ કરવું હોય ત્યારે કાર્ડ સુધારો કરવો હોય આધારકાર્ડ માં મોબાઈલ નંબર બદલવો હોય તો આધારકાર્ડ માં જે તે તમારે થઈ શકે તેવા ફેરફારો કરવા હોય તો તમામ પ્રકારના ફેરફારો આ ઓફિસિયલ એપ્લિકેશનમાં થઈ શકે છે માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ તમે કરી શકો છો આપણા મોબાઇલમાં ઘણી બધી એવી એપ્લિકેશન હોય છે જે આપણને ખરેખર કોઇ પણ કામની નથી હોતી છતાં આપણે મોબાઇલમાં રાખતા હોઈએ છીએ અને આવી ઉપયોગી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાં માટે તમામ મિત્રોને વિનંતી કે આધાર કાર્ડ માટે જરૂરી ફાયદાકારક અને આધાર કાર્ડ અપડેટ રહેવા માટે આ એપ્લિકેશન ખૂબ જ ફાયદાકારક અને સરસ મજાની એપ્લીકેશન છે આપણા મોબાઇલમાં એવી એપ્લિકેશન ખરેખર મિત્ર રાખવી જોઈએ આસપાસ જે પણ મિત્રો પાસે આવી એપ્લિકેશન ના હોય તો તમામ મિત્રોને તમે આધાર કાર્ડ ની ઓફિસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૂચન કરી શકો છો અને એપ્લિકેશન વાપરતા એપ્લિકેશન ખરેખર ખૂબ જ સારી ખૂબ જ ઉપયોગી હોવાથી તમામ મિત્રો ડાઉનલોડ કરવી જોઈએ આધાર કાર્ડમાં સરનામું ફેરફાર કરવો હોય તો ઘણી વખત ઘણા બધા મુશ્કેલી થતી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઘણીવાર જવાનું થતું હોય છે અમુક વાર બાળકોના શિક્ષણ માટે અથવા તો નોકરી માં ફેરફાર થવાના કારણે ઘર બદલવા પડતા હોય છે અને આધાર કાર્ડમાં સરનામું બદલવા માટેની આપણો સમય હોતો નથી અથવા તો ઓફિસ ઉપર જવાનો ટાઈમ રહેતો નથી અને નોકરીનો દિવસ અથવા તો સમયની અનુકૂળતા રહેતી નથી માટે તેવા સમયે ઓનલાઈન કામ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે આધાર કાર્ડમાં સરનામું બદલવું હોય તો આ એપ્લિકેશનની મદદથી તેના સાધનિક અપલોડ કરીને તમે સરનામું બદલી શકો છો અને તે વેરીફાઈ પણ થઈ શકે છે માટે ઘરે બેઠા છો તમારે આધારકાર્ડ બાબત ઓનલાઇન મેળવી હોય તો ખરેખર આ એપ્લિકેશન ખૂબ જ કામની ને ખૂબ જ ઉપયોગી હોવાથી આપણી આસપાસ તમામ મિત્રો સુધી મોકલી જોજો અને તમામ મિત્રોને આવી એપ્લિકેશન્સની જાણ કરજો અમુક મિત્રોને આધારકાર્ડ માં સુધારા વધારા કરવા હોય છે પણ તેની તેમને માહિતી ન હોવાના કારણે તેમને આવી જાણકારી થી વંચિત રહી જતા હોય છે તો આપણી આસપાસ એવા કેટલાય મિત્રો હશે કોઈ આધાર કાર્ડ ની માહિતી વાંચી થશે તેવા વંચિત રહેલા તમામ મિત્રો સુધી આધારકાર્ડની એપ્લિકેશન ની તમામ જાણકારી તેમના સુધી તમે પહોંચાડજો આધાર કાર્ડ બતાવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અમારા whatsapp ગ્રુપમાં આવી જાણકારી ઉપયોગી માહિતીઓ મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારા મિત્રો અને ફ્રેન્ડસર્કલમાં આધારકાર્ડ બાબત અપડેટ કરવા માટે આધાર કાર્ડ માં સુધારો કરવાની માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવું જોઈએ ને તેમાંથી જે માહિતી મેળવતા રહેવું જોઈએ આધાર કાર્ડ માં સુધારો વધારો કરવા માટેની સરસ મજાની એપ્લીકેશન તમામ મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી છે 


આધારકાર્ડ સુધારો કરો મોબાઈલથી- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો

આધારકાર્ડ સુધારો કરો મોબાઈલથી- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR