આ એપ્લિકેશનથી તમેં દુનિયાના કોઈ પણ મ્યુઝિયમને ઘરે બેઠા 360° વ્યૂથી જોઈ શકશો.

 આ એપ્લિકેશનથી તમેં દુનિયાના કોઈ પણ મ્યુઝિયમને ઘરે બેઠા 360° વ્યૂથી જોઈ શકશો. 


મહત્વપૂર્ણ લિંક

મ્યુઝિયમને ઘરે બેઠા 360° વ્યૂથી જોવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


આ એપ્લિકેશનથી તમેં દુનિયાના કોઈ પણ મ્યુઝિયમને ઘરે બેઠા 360° વ્યૂથી જોઈ શકશો.

https://viptechz.blogspot.com/2022/06/360-ma-koipan-shal-jova-mate-upayogi.html


આ એપ્લિકેશનથી તમેં દુનિયાના કોઈ પણ મ્યુઝિયમને ઘરે બેઠા 360° વ્યૂથી જોઈ શકશો.


જે મિત્રોને પ્રવાસ કરવાનો ખૂબ શોખ હોય અથવા તો ઘરમાંથી વારંવાર બહાર નીકળી જુદી-જુદી સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય અને તેના માટે સમય ન હોય અને ઘરે બેઠા બેઠા છો મુલાકાત લેવી હોય અથવા તો ઘરે બેઠા બેટા કોઈ પણ સ્થળ વ્યવસ્થિત જવું હોય તો ઘણા બધા માધ્યમથી તે જોઈ શકતા હોય છે પણ માધ્યમથી જોઈ શકતા હોય છે અને અન્ય વિડિયો ના માધ્યમથી પણ જોઈ શકતા હોય છે પણ તેના માટે ઘણો બધો સમય બગાડવો પડતો હોય છે સર્ચ કરવું પડતું હોય છે જે ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે એક એપ્લિકેશન મુકી દેવામાં આવી છે કે તમે કોઈપણ સ્થળની ચારેબાજુ થી 360 degree ફેરવીને જોઇ શકતા હોય છે કોઈપણ ને જોઈ શકતા હોય છે આવી સરસ મજાની સુપર એપ્લિકેશન અહીં મુકી દેવામાં આવી છે આવી એપ્લિકેશન તમારે જ્યારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે તમારે ઇન્સ્ટોલ કરતે હૈ ઉપયોગ કરી શકો છો તેના માટે આ લીંક તમારી સાચવી રાખવાની છે અને આવી ઉપયોગી માહિતી મોબાઈલમાં તો તમારી જ્યારે કોઈપણ જગ્યાએ ફરવા જવાનું થાય તેની ઉપયોગી માહિતી મેળવી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અને તેના દ્વારા લોકો સુધી જુદી જુદી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો તમારે જ આવી પ્રવાસ ને લગતી અથવા તો બહાર ફરવા જવાનો શોખ હોય તેવા મિત્રો ને લગતી જુદી-જુદી માહિતી સંગ્રહ મેળવવા માગતા હોય તો તેનું સંકલન કરેલું મેળવવા માગતા હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જજે જ્યારે જ્યારે આવી ભારત દેશની હોય દુનિયાની વિદેશની કોઈપણ જાતની જુદી-જુદ માહિતી મેળવવી હોય તો અમે પ્રોજેક્ટ 303 મૂકતા હોઈએ છીએ ૩૬૦ ડીગ્રીથી જોવા માંગતા મિત્રો જે મિત્રોને એક સાઇટથી જોવા માં મજા નથી આવતી તેવા તમામ મિત્રો ચારેબાજુથી જોઈ શકે છે

દુનિયાના કોઈપણ સ્થળની ચારેબાજુ થી જોવા માટે આ એપ્લિકેશન ખરેખર ઉપયોગી છે અને મુખ્ય મુખ્ય સ્થળો અથવા તો જીવ્યા તમે અમુક એવા સ્થળો છે જે તમે ક્યારેય નહીં જોયા હોય અને તમને અંદર અંદર અંદર આત્માથી જોવાની ખૂબ જ તાલાવેલી હશે અને સ્થળોની જોયા હોય તેવા તમામ સ્થળો તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઇલમાં 360 જોઈ શકો છો માટે આવી ઉપયોગી એપ્લિકેશન હોવાથી અત્યારના સમયમાં હાલના સમયમાં મોબાઈલમાં ઈન્ટરનેટ ની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે મોબાઇલમાં ઘણી બધી હોવાના કારણે આવી એપ્લિકેશન તમે સાચવી રાખી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો જેમ ના મોબાઈલ માં મેમરી ખૂબ જ ઓછી છે તેવા મિત્રો એપ્લિકેશનનો ઉપયોગ જરૂર પડે ત્યારે કરી શકે છે કાયમ માટે સાચવી રાખે તો પણ ચાલી શકે છે પણ આવી ખરેખર ઉપયોગી એપ્લિકેશન ઘરે બેઠા બેઠા બાળકો માટે તો ખાસ જે વિદ્યા કોઈ ફરવાનું શોખીન મિત્રો હોય અને અવનવું જાણવા ના શોખીન વિદ્યાર્થી હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે અવનવા સ્થળો જોવા માટે 360 મો જોવા માટે આ ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન હોવાથી તમામ મિત્રો માટે ઉપયોગી છે તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો હશે જેમને આવા વિદેશના અને દુનિયાના કોઈ પણ સ્ત્રીને 360 જોવાનો ઈચ્છા થતી હોય તેવા મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જાય જો આવી ઉપયોગી એપ્લિકેશન અને આવી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ છીએ દુનિયાની કોઈ પણ સ્થળ જોવું હોય તો સાઈડમાં હોય તો આ એપ્લિકેશન ખરેખર મદદરૂપ છે માટે તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી 




આ એપ્લિકેશનથી તમેં દુનિયાના કોઈ પણ મ્યુઝિયમને ઘરે બેઠા 360° વ્યૂથી જોઈ શકશો.

આ એપ્લિકેશનથી તમેં દુનિયાના કોઈ પણ મ્યુઝિયમને ઘરે બેઠા 360° વ્યૂથી જોઈ શકશો. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR