હવે તમે જે ભાષામાં બોલશો તે લખાશે તમારા મોબાઈલમાં ફટાફટ
મહત્વપૂર્ણ લિંક
વોઇસ ટાઈપીંગ એપ્લિકેશન-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વોઇસ ટાઇપિંગ સેટિંગ કઈ રીતે કરવું, ? જુઓ આ વીડિયો.
મહત્વપૂર્ણ લિંક
વોઇસ ટાઈપીંગ એપ્લિકેશન-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વોઇસ ટાઈપીંગ એપ્લિકેશન-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વોઇસ ટાઈપીંગ એપ્લિકેશન-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
હવે તમે જે ભાષામાં બોલશો તે લખાશે તમારા મોબાઈલમાં ફટાફટ
હવે તમે જે ભાષામાં બોલશો તે લખાશે તમારા મોબાઈલમાં ફટાફટ
મોબાઇલમાં મિત્રોને ટાઈપ કરવામાં ઘણી બધી વાર લાગતી હોય છે એમ જ જે માતૃભાષામાં ટાઈપ કરવાનું હોય તેમાં ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે મોટાભાગના લોકોને અંગ્રેજી કિપેડ ટાઈપ કરવાનું આવતું હોય છે પોતાની ભાષા બીજી અન્ય પ્રાદેશિક ભાષા હોય તેમાં ટાઈપ કરવામાં ઘણી બધી મુશ્કેલી થતી હોય છે તો તેવા મિત્રો માટેની સરસ મજાની જુદી-જુદી એપ્લિકેશન મુકી દેવામાં આવી છે એની મદદથી ફક્ત તમારે બોલવાનું જ છે અને ઓટોમેટિક ફટાફટ ટાઈપ થતું જશે તેમ થોડી ઘણી ભૂલો છે તે તમારી વાંચીને સુધારો કરી લેવાનો હોય છે પણ બધું ટાઈપ કરવાની જરૂર પડતી નથી અમુક વાર ખૂબ જ લાંબા ના વધારે પડતા મેસેજ મોકલવામાં થતા હોય છે ત્યારે અથવા તો કે તમારી વાર્તા ટાઈપ કરવી હોય ત્યારે તમારી સ્પીચ ટાઈપ કરવું હોય કોઈપણ વસ્તુ લાંબી ટાઈપ કરવાની થતી હોય ત્યારે લાંબો મેસેજ મોકલવાનો થતો હોય તેવા સમયે આવી વોઈસ ટાઈપિંગ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી થતી હોય છે ફટાફટ અને ઝડપી ટાઈપ કરી શકો તે માટે અલગ-અલગ એપ્લિકેશન મૂકવામાં આવી છે અમુક વાર મોબાઇલ ની કિંમત અને તેના પર ધ્યાન રાખતો હોય છે તમારા મોબાઇલમાં કેવું મૂકવામાં આવી છે તેના આધારે ટાઈપીંગ થતું હોય છે તમે ઉપયોગી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મિત્રો સુધી પહોંચાડ્યો તેવી તમામ મિત્રોને વિનંતી છે જે મિત્રો પોતાની ભાષામાં ટાઈપ નથી કરી શકતા તેવા તમામ લોકો સુધી એપ્લિકેશન પહોંચાડજો અને વોઈસ ટાઈપિંગ કરાવજો આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડી શકો છો અમુકવાર ગુજરાતીમાં ટાઈપ કરવાનું થતું હોય તો હિન્દી ટાઈપ કરવામાં ઘણી બધી મુશ્કેલી થતી હોય છે કોઈ પોતાની ભાષામાં ટાઈપ કરવું હોય તો પણ ઘણી બધી મુશ્કેલી થતી હોય છે હવે તમે જે બોલશો એ તમારી સિલેક્ટ કરી ભાષામાં સીધું વોઈસ ટાઈપિંગ થવા મળશે અને વોટ્સઅપમાં પણ તમે વોઈસ ટાઈપિંગ કરી શકો છો facebook માં પણ વોઈસ ટાઈપિંગ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં પણ વોઈસ ટાઈપિંગ કરી શકો છો તમારે કોઈપણ વ્યક્તિગત મેસેજ મોકલવો હોય તો મેસેજ મોકલવો હોય તો પણ વોઈસ ટાઈપિંગ કરીને મોકલી શકો છો ધારીયા ઉપયોગી એપ્લિકેશન તમામ મિત્રો સુધી પહોંચાડવા તમને ઉપયોગી થવા માટે અહીં મુકી દેવામાં આવી છે આવી જુદી જુદી એપ્લિકેશન અને જુદીજુદી ઘરમાં ઉપયોગી અથવા તો જીવન જરૂરિયાતમાં જુદી-જુદી ઉપયોગી મોબાઈલ ની એપ્લિકેશન માહિતી અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા જોઈએ છીએ તમે તમારા કોઈ પણ સંબંધની પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો તેમના મોબાઈલ માં જુદા જુદા મેસેજ વાંચી તમે જોઈ શકો છો કે કેવા કેવા મેસેજ મૂકવામાં આવી રહ્યા છે તો આવી ઉપયોગી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાયેલા રહે જો આવી જુદી જુદી ને જીવનમાં સમયનું બચાવ થાય સરળતાથી કામ કરી શકાય અને જીવનમાં કોઈ પણ બાબત ઝડપ આવી શકે તંદુરસ્તીને લગતા મેસેજ અન્ય સમાજમાં અને મીડિયા દ્વારા ટીવી સમાચાર ન્યુઝ પેપર આવતા જુદા જુદા સમાચારોનું સંકલન અમે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મેસેજ મુકતા હોઈએ છીએ તો ગુજરાતી ભાષામાં તમારે લખવું હોય અથવા હિન્દી ભાષામાં લખવું હોય તેના માટેની સરળ એપ્લિકેશન અહીં મુકી દેવામાં આવી છે તમારે પ્લેસ્ટોરમાં જુદી-જુદી એપ્લિકેશનો સર્ચ કરી અને તેમાં શોધવાની જરૂર ના પાડીને મહેનત ઓછી કરવી પડી તે માટે મે સીધે સીધી એપ્લિકેશન મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો અમુકવાર કોઇપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજણ નથી પડતી તો તેના ઉપાય પણ અમે અહીં એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરશો તથા તમારા મોબાઇલમાં કેવી રીતના સેટિંગ કરશો તેનો વિડીયો પણ મૂકી દીધો છે આ વીડિયો જોઈને તમે પણ એની અમલ કરી શકો છો અને તે પ્રમાણે કામ કરી શકો છો આવી જીવન જરૂરિયાત ઉપયોગી માહિતી તમારી આસપાસ કેટલા કોઈ વાત છે કે જેમને આવી બધી જુદી જુદી માહિતીની જરૂર હોય છે તે મેળવી શકતા નથી તમે ઉપયોગી માહિતી અને મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આવી જુદી જુદી માહિતી તમે તમારા મિત્રો અને સગા-સંબંધીઓ સુધી પહોંચાડો અને તમામ લોકો સુધી આવી ઉપયોગી માહિતી મળી રહે તે તમામની મદદ થાય કોઈના સમયનો બચાવ થાય કોઈ નવું જાણવા મળે કે અમુક વાર આપણે ઘણી બધી બાબતો જાણતા હોઈએ છીએ નાની બાબત આપણો બધો સમય બચાવી શકતી હોય છે પણ તેનાથી અજાણ હોવાથી અથવા તો તેની ખાતરી ન હોવાના કારણે અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજણ ન પડવાના કારણે અમુક વાર મોબાઇલમાં કંપની દ્વારા જુદી જુદી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની બદલી અમુક આપણે ફોનમાં જરૂરિયાત હોય તેટલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એ આ વોઈસ ટાઈપિંગ એપ્લિકેશન કાયમ માટે ઉપયોગી થતી હોય છે તેને જાણી જોઇએને આપણા મોબાઇલમાં છે એપ્લિકેશન સપોર્ટ કરતી હોય તેવી એપ્લિકેશન જોઈએ તમામે તમામ એપ્લિકેશન રાખવાની જરૂર નથી આપણને જે સારી લાગી ઉપયોગી તેવી એપ્લિકેશન રાખવી જોઈએ અને એપ્લિકેશન આપણે દૂર કરી દેવી જોઈએ તમે ઉપયોગી માહિતી મેળવવા માટે અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેજો ગુજરાતીમાં ફટાફટ લખવું હોય તો મારે હિન્દીમાં ફટાફટ લખવું હોય તો સીધો બોલો એવું લખાય એવી એપ્લિકેશન અહી મુકી દેવામાં આવી છે તો આવી વોઈસ ટાઈપિંગ તમે જેમ બોલવાનું તમારા મોબાઇલમાં ફટાફટ લખાઈ જાય એવી એપ્લિકેશન સરળતાથી લખવા માટેની એપ્લિકેશન અહીં મૂકવામાં આવી છે જે તમામ મિત્રોને ઉપયોગી થશે તો આવી ઉપયોગી માહિતી તમારા પરિવારના અથવા તમારા સ્ટાફ મિત્રોને whatsapp માં જરૂર થી શેર કરજો અને અન્ય પણ આવી જુદી જુદી જીવનમાં ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા અંગત રીતે તમે પણ પ્રયત્ન કરશો
હવે તમે જે ભાષામાં બોલશો તે લખાશે તમારા મોબાઈલમાં ફટાફટ