નાના બાળકો માટે વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી રીડ અલોગ એપ્લિકેશન ડાઉનલોડ કરો

નાના બાળકો માટે વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી રીડ અલોગ એપ્લિકેશન ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક
બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક
કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક
કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો.

નાના બાળકો માટે વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી રીડ અલોગ એપ્લિકેશન ડાઉનલોડ કરો 


https://viptechz.blogspot.com/2022/05/Vhanchan-shikhavtij-jordar-mobile-app.html



નાના બાળકો માટે વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી રીડ અલોગ એપ્લિકેશન ડાઉનલોડ કરો 


નાના બાળકોને વાંચન શીખવતી જોરદાર એપ્લિકેશન અહીં મુકી દેવામાં આવી છે વાંચન શીખવા માટેની સૌથી બેસ્ટ માં બેસ્ટ અને સારામાં સારી જો કોઈ એપ્લિકેશન હોય તો અહીં તે અહીં મુકી દેવામાં આવી છે ગુજરાતી વાંચન શીખવું હોય તો શીખવું હોય કે અંગ્રેજી વાંચતા શીખવું હોય વેકેશન હોય કે રજાઓનો સમય પોતાના અનુકૂળ સમયનો ઉપયોગ કરીને કોઇપણ ભાષામાં વાંચન શીખવતી જોરદાર એપ્લિકેશન સરસ મજાની એપ્લીકેશન સૌથી બેસ્ટ એપ્લિકેશન અહીં મૂકવામાં આવી છે તે તમે ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો અને ગુજરાતના રાજ્યો માટે અથવા તો શાળાઓ માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક કચેરીને તેનો કોડ મૂકવામાં આવ્યો છે અને જો કોડ નાખી ને તમે એપ્લિકેશનનો ઉપયોગ કરશો તો તેની વધુ મહત્વ છે અને તેની વધુ જાણકારી શિક્ષણ વિભાગને પણ મળશે શિક્ષણ વિભાગ દ્વારા જે તે સી.આર.સી.અને જે શાળાના આચાર્ય ના મોબાઈલ નંબર ઉપર તેનો કોડ મોકલી દેવામાં આવે છે તે ખૂબ જ મહત્વનો છે કોના આધારે તમે કેવી રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરો છો અને કેટલો ઉપયોગ કરવો છે તેની મહત્વની જાણકારી મળતી હોવાથી તમામ મિત્રો ફરજિયાત નાખવો પડશે કોડ કેવી રીતે નાખવું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા નો ઉપયોગ કઈ રીતે કરવો નથી રાખવો તેની જાણકારી પણ અહીં વિડિયો દ્વારા મૂકવામાં આવી છે તે કોડ નાખવાનો વિડિયો પણ શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલો છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તેનો વિડીયો youtube પર અપલોડ કરી વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ અમુક શાળાઓમાં બાળકોને વાંચતા નથી આવડતું અને તે જાતે નથી શીખી શકતા અથવા તો બાળકોને વ્યક્તિગત રીતે શીખવા માટે શિક્ષક પાસે અનુકૂળ સમય નથી જેટલું જરૂર પડે તેટલો સમય શિક્ષક પાસે ન હોવાના કારણે બાળકો જાતે શીખી શકતા નથી પણ જો તે જ બાળકના વાલી પાસે ઇન્ટરનેટ વાળો મોબાઈલ હોય અને એન્ડ્રોઇડ ફોન હોય એટલે કે બાળકને જાતે શીખવા માટે સૌથી સારામાં સારું જોઈ માધ્યમ હોય તે મોબાઈલ ફોન છે બાળક મોબાઈલ ફોન માં રમતા રમતા અને આનંદ સાથે શીખી શકતા હોય છે માટે આવી ઉપયોગી એપ્લિકેશન અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકી રહ્યા છીએ સમયાંતરે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં વાત કરતી જોરદાર એપ્લિકેશન જોઈએ છીએ તો પણ ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ સુધી તે એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી માટે તમામ મિત્રોને વિનંતી છે કે મિત્રો જે થતો સમયાંતરે અથવા આવી એપ્લિકેશન મૂકતા હોઈએ છીએ માટે જે વ્યક્તિઓએ પોતાના બાળકો માટે વાંચન શીખવા માટે એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો તમે ડાઉનલોડ કરી લેવા માટે વિનંતી કરીએ છીએ બાળકોને ગુજરાતીમાં જ ઝડપથી આવી જાય છે પણ હિન્દી વાંચતા અંગ્રેજી વાંચવા માં ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે તો તેના માટે ભાષા બદલીને તમે ગુજરાતી સાથે સાથે હિન્દી અંગ્રેજી પણ વાંચતા શીખવાડી શકો છો માટે આવી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની ભૂલવી ન જોઈએ જે જે બાળકોને અંગ્રેજી વાંચતા નથી આવડતું તે બાળકોને ભૂલ કરશે તો એપ્લિકેશનમાં પણ સમજાશે ની એપ્લિકેશન પહેલા વાંચીને પણ બતાવશે આવી જોરદાર એપ્લિકેશન તમામ બાળકો ના વાલીઓને મોબાઇલમાં હોવી જ જોઈએ જે વાલી હજુ સુધી ડાઉનલોડ ના કરી હોય તે તમામ ભાઈઓને વિનંતી કે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા જોઈએ છીએ તેમાંથી તમારે ડાઉનલોડ કરી દેવી જોઈએ અને બાળકોને ઝડપથી માં હતા અને ભૂલ રહિત કોઈપણ પ્રકારની ભૂલ ના પડે અને સડસડાટ વાંચતા શીખી જાય તે માટે એપ્લિકેશન તમામ ના મોબાઈલ માં રાખવું જોઈએ કે જે વાલીઓ પાસે આવી મોબાઈલ માં એપ્લિકેશન ના હોય તમામે તમામ ભાઈઓને વિનંતી કે આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી અને બાળકોને ઝડપથી વાંચતા શીખી અને ભૂલ વગર એક પણ બાળકને વાંચન ના પડી તે માટે એપ્લિકેશન રાખવી જોઈએ તો આવી ઉપયોગી વાંચન શીખવતી એપ્લિકેશન તમામ સુધી પહોંચાડવા માટે અંગત રીતે rasli તમે પણ વધુમાં વધુ શેર કરશો તેવી અમે તમને આપને નમ્ર વિનંતી કરીએ છીએ 

નાના બાળકો માટે વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી રીડ અલોગ એપ્લિકેશન ડાઉનલોડ કરો

નાના બાળકો માટે વાંચન શીખવામાં ખૂબ ઉપયોગી રીડ અલોગ એપ્લિકેશન ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR