ગુજરાતની 10 લાખ મહિલાઓને વગર વ્યાજ રૂ.1 લાખની લોન મળશે

ગુજરાતની 10 લાખ મહિલાઓને વગર વ્યાજ રૂ.1 લાખની લોન મળશે



મહત્વપૂર્ણ લિંક 

મહિલાઓને લોન બાબતનો ઠરાવ વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

મહિલાઓને લોન બાબત ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

મહિલાઓને લોન બાબત વિડીયો  જોવા માટે અહીં ક્લિક કરો 



ગુજરાતની 10 લાખ મહિલાઓને વગર વ્યાજ રૂ.1 લાખની લોન મળશે
















ગુજરાતની 10 લાખ મહિલાઓને વગર વ્યાજ રૂ.1 લાખની લોન મળશે

સંદર્ભ-૧ માં દર્શાવેલ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૮ના ઠરાવથી વ્યક્તિગત અને સહભાગી ઉદ્યમિતાની સ્થાપના, રાજબુતીકરણ અને સ્થિરીકરણ દ્વારા મહિલાઓ અને યુવાનોના આર્થિક અને સામાજીક વિકાસના રાજબુત પાયા પર ગ્રામ્ય અર્થતંત્રને કૃષિ ઉપરાંત બીનકૃષિ ઉત્પાદન અને સેવા ક્ષેત્ર સાથે જોડી ગ્રામ વિકાસને વિશિષ્ટ ઊંચાઈ પર લઇ જવાના હેતુસર ગ્રામ્ય વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અમલમાં મુકેલ છે.


સંદર્ભ-૨ માં દર્શાવેલ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ તા.૦૧/૧૨/૨૦૧૮ના ઠરાવથી ઉપર મુજબની યોજના શહેરી વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી આજીવિકા યોજના અમલમાં મુકેલ છે. સદરહુ બન્ને યોજના અલગ અલગ વિભાગો ધ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.


વધુમાં બી.પી.એલ./ SECC લાભાર્થીઓ માટે ભારત સરકારશ્રી સહાયિત મહિલા આજીવીકા માટેની ગ્રામ્ય વિસ્તાર માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRI.M) અને શહેરી વિસ્તાર માટે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન (NJJ,M] યોજનાઓ અમલમાં છે. હાલમાં ધિરાણ મેળવવામાં વ્યતિત થતા સમયનાં નિવારણ માટે રાજ્ય સરકાર સહાયિત યોજના અમલમાં મુકી રાજ્યની મહત્તમ મહીલાઓનો "જોઈન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રૂપ (JILESG)"માં સાંકળી લઇ જોડાયેલ મહિલાઓમાં નિયમીત બચત કરવાની આદત કેળવાય તેમજ તેઓ નાણાંકીય સધ્ધર અને આત્મનિર્ભર થાય તેવા શુભાશય સાથે આ યોજના અગલમાં મુકવાનું વિચારણા હેઠળ હતું.

ગુજરાતની 10 લાખ મહિલાઓને વગર વ્યાજ રૂ.1 લાખની લોન મળશે

ગુજરાતની 10 લાખ મહિલાઓને વગર વ્યાજ રૂ.1 લાખની લોન મળશે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR