પ્રધાનમંત્રી જીવન જ્યોતિ તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ બે વીમા દરેક માણસ એ કરાવવા જેવા, તમારું ખાતું જે બેંકમાં હશે ત્યાં થઈ જશે
મહત્વપૂર્ણ લિંક
ઓફિસિયલ વેબસાઈટ ઉપર માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એપ્લિકેશન ફોર્મ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ ની ગુજરાતી માં માહિતી માટે અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની ગુજરાતી માં માહિતી માટે અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ બે વીમા દરેક માણસ એ કરાવવા જેવા, તમારું ખાતું જે બેંકમાં હશે ત્યાં થઈ જશે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ બે વીમા દરેક માણસ એ કરાવવા જેવા, તમારું ખાતું જે બેંકમાં હશે ત્યાં થઈ જશે
સરકારની ઘણી બધી યોજનાઓ એવી હોય છે કે જે આપણે જાણતા નથી અને અમુક પોતાના જીવન ના પાછલા સમયગાળા દરમિયાન અથવા તો આપણા મૃત્યુ પછી આપણા પરિવારજનોની ઉપયોગી થાય તેવું મૂડી રોકાણ અથવા તો જીવન વીમા લઈ રાખવા જોઈએ અહીં સરસ મજાના બે જીવન વીમા જેની રાશિ આપણને મળી શકે આપણા મૃત્યુ બાદ મોટી ગંભીર તકલીફ બાદ મૂડી રોકાણ આપણે કરી ના હોય તો પણ થોડો નાનો એવો ફાયદો મળી જાય પરિવારને થોડો ટેકો થઈ જાય તેવી સરસ મજાની માહિતી વાળા બે વીમા અહીં મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે આ બે વીમા દરેક વ્યક્તિએ ખરેખર ઉતરાવવા જોઈએ અને અન્ય લોકોને પણ સલાહ આપવી જોઈએ અમુક લોકો એવા હોય છે કે જે અમુક બાબતો કે મોટું રોકાણ નથી કરી શકતા મોટા પ્રીમિયમ નથી ભરી શકતા. તો આવા નાના પ્રીમિયમ વાળા કે જે ગરીબ લોકો પણ આ વીમા લઈ શકે છે તેવા વીમા દરેક વ્યક્તિને જાણ કરવી જોઈએ એને સમાન રીતે ની અપડેટ કરાવવા જોઈએ જો તેનું પ્રીમિયમ ન ભરવામાં આવે તો તે વીમા મળતા નથી માટે દર વર્ષે યાદ કરી પ્રીમિયમ ભરવામાં આવે અને આવા વીમા ઉતારવા જોઈએ તમામ મિત્રોને આવી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવું જરૂરી છે ઉપર આપેલી લીંક ઉપર ક્લિક કરી તમે અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી છે જે મિત્રો હજુ સુધી અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે જોડાઈ જવા માટે વિનંતી છે જીવનમાં ઉપયોગી થાય તેવી ઘણી બધી બાબતો અમે અમારા whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જે અન્ય લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે
ઘણીવાર નાની બાબતો આપણે ભૂલી જતા હોઈએ છીએ નાના નાના વીમા જીવનમાં ઘણા બધા ઉપયોગી થતા હોય છે નાના પ્રીમિયમ વાળા જે ઓછું કમાતા લોકો માટે આવા ખૂબ જ ઉપયોગી છે ઘણીવાર ઘરમાં પરિવારમાં ચાર સભ્યો હોય તો તમામનો વીમો ઉતરી જાય તેવી અમારી વિનંતી છે નાના પ્રીમિયમ વાળો વીમો દરેક વ્યક્તિ લેવો જોઈએ અને તેનો ફાયદાને ઉપયોગ વાંચી લેવા જોઈએ અને ઘણી બધી માહિતી youtube વિડીયોમાં પણ મુકવામાં આવતી હોય છે તેમાંથી પણ તમે મેળવી શકો છો માટે આ વીમા દરેકે લેવા માટે અમે અરજ કરીએ છીએ છતાં પણ કોઈ પણ વીમો કે કોઈપણ પ્રીમિયમ ભરતા હોય તો તેને પૂરેપૂરો અભ્યાસ પોતે કરી લેવો ખૂબ જ જરૂરી હોય છે પોતાની ઈચ્છાથી પોતાના મનથી દરેક વીમા લેવા જોઈએ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ બે વીમા દરેક માણસ એ કરાવવા જેવા, તમારું ખાતું જે બેંકમાં હશે ત્યાં થઈ જશે