જ્ઞાન સાધના પ્રખરતા કસોટી -૨૦૨૩-૨૪ તા:૧૦/૦૫/૨૦૨૩
મહત્વપૂર્ણ લિંક
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિક્ષા પરિણામ જોવા અહીં ક્લિક કરો.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિક્ષા પરિણામ નોટીફિકેશન જોવા અહી ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શાળા દ્વારા ઓનલાઇન હાજરીના જુના પોર્ટલમાંથી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી -૨૦૨૩-૨૪ની તમામ માહિતી માટે નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શાળા નો ડાયસ કોડ જાણવા માટે અહી ક્લિક કરો
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી -૨૦૨૩-૨૪ તા:૧૦/૦૫/૨૦૨૩
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી -૨૦૨૩-૨૪ તા:૧૦/૦૫/૨૦૨૩
“જ્ઞાન સાધના પ્રખરતા કસોટી -૨૦૨૩-૨૪”
તા:૧૦/૦૫/૨૦૨૩
ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.
આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજાનાર “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ કસોટી નીચેની વિગતે યોજવામાં આવશે.
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી -૨૦૨૩-૨૪ તા:૧૦/૦૫/૨૦૨૩