1 થી 50 ક્રમમાં કેટલી સેકન્ડમાં શોધી શકો છો તે જાણો અને રમત વારંવાર રમો

1 થી 50 ક્રમમાં કેટલી સેકન્ડમાં શોધી શકો છો તે જાણો અને રમત વારંવાર રમો 


મહત્વપૂર્ણ લિંક 

1 થી 50 ક્રમમાં કેટલી સેકન્ડમાં શોધી ટચ કરીને રમત રમવા માટે અહીં ક્લિક કરો


1 થી 50 સંખ્યા ની રમત કેવી રીતે રમવી તે જાણવા અહીં ક્લિક કરો 


1 થી 50 ક્રમમાં કેટલી સેકન્ડમાં શોધી શકો છો તે જાણો અને રમત વારંવાર રમો 




1 થી 50 ક્રમમાં કેટલી સેકન્ડમાં શોધી શકો છો તે જાણો અને રમત વારંવાર રમો 


પ્રાથમિક શાળાના નાના બાળકો માટે સંખ્યાજ્ઞાનના શીખવવા માટે સરળ અને ઝડપી બનાવવા માટે ઉપયોગી રમતોનો સંકલન કરી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે જે વાલીઓના બાળકો નાના હોય સંખ્યાજ્ઞાન શીખવું હોય અથવા તો જે શિક્ષકો પ્રજ્ઞા અભિગમો કાર્ય કરી રહ્યા છે અથવા તો કેજી વન ટુ જુનિયર કેજી અને જુનિયર કેજી કિંજલ ગાર્ડન જે બાળકો ભણી રહ્યા છીએ જે ધોરણ એકમાં ભણવાની તૈયારીમાં હોય અથવા તો બાલવાટિકામાં જે બાળકોનું એડમિશન થયેલું હોય અથવા તો શિક્ષકો દ્વારા સર્વે કરી જે બાળકોને બાલવાટિકામાં પ્રવેશ માટેની યાદી બનાવી હોય અથવા તો હાલ બહાર બાલવાટિકામાં ભણી રહ્યા હોય તેવા નાના બાળકો માટે ખાસ ઉપયોગી સંખ્યાજ્ઞાન શીખવા માટે મહત્વની રમત મહાવરો કરવા માટે ઝડપ વધારવા માટે ઘણા બધા ઉપયોગો સાથેની રમત અહી મુકવાનો પ્રયત્ન કરેલો છે જે વાલીઓ અને શિક્ષકો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેમને જોડે જવા માટે મેં વિનંતી કરીએ છીએ આવીશ શૈક્ષણિક રમતોની ઉપયોગી થાય તેવી માહિતી બાળકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા અમારા whatsapp ગ્રુપ પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાજો અન્ય મિત્રોને પણ જોડાવાની આપી શકો છો જે બાળકોને એક થી 50 સંખ્યા જ્ઞાન આવડી ગયું છે પણ તેમની ઝડપ વધી નથી અથવા તો તે વિચાર કરી કરીને રમી રહ્યા છે એવા તમામે તમામ 150 ની સંખ્યા વાળા બાળકોને તમે મોકલી શકો છો અને તેનો મહાવરો કરાવી શકો છો બાળકો ઝડપથી શીખવા માટે આ રમત ખૂબ જ ઉપયોગી છે માટે પ્રાથમિક શાળાના શિક્ષકો હોય જે બાળકો પ્રાથમિક શાળામાં ભણી રહ્યા હોય તેમના વાલીઓ સુધી આવી રમત મોકલી શકો છો અમુક બાળકો ઉપલા ધોરણમાં જતા રહ્યા હોય પણ તેમની સંખ્યાજ્ઞાનમાં ખૂબ જ કચાશ જોવા મળતી હોય છે અથવા તો પ્રિય બાળકો તરીકે ઓળખાતા બાળકો હોય અથવા તો રેમેડીયન વર્ગમાં ચલાવતા બાળકો હોય અથવા તો વાંચન કરવામાં ઉપયોગી થઈ શકે તેવી જુદી જુદી રમતનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે તેમાં અચૂકથી જોડાજો અને મિત્રોને પણ જોડવા પ્રયત્ન કરી શકો છો આવી માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે



1 થી 50 ક્રમમાં કેટલી સેકન્ડમાં શોધી શકો છો તે જાણો અને રમત વારંવાર રમો

1 થી 50 ક્રમમાં કેટલી સેકન્ડમાં શોધી શકો છો તે જાણો અને રમત વારંવાર રમો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR