પરીક્ષા ગુણ એન્ટ્રી SAT તથા એકમ કસોટી ગુણ એન્ટ્રી PAT ગુણ એન્ટ્રી માટે ઉપયોગી માહિતી

પરીક્ષા ગુણ એન્ટ્રી SAT તથા એકમ કસોટી ગુણ એન્ટ્રી PAT ગુણ એન્ટ્રી માટે ઉપયોગી માહિતી 



મહત્વપૂર્ણ લિંક

ગુણની એન્ટ્રી કરવા Xamta chatbot on SwiftChat માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી તેમજ સ્ત્રાંત કસોટીના માર્કસ ઓનલાઈન કરવા માટેની માર્ગદર્શિકા ડાઉન લોડ કરવા અહી ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી માર્કસ એન્ટ્રી કરવા માટે આ અગત્યનો વિડિયો જુઓ.



પરીક્ષા ગુણ એન્ટ્રી SAT તથા એકમ કસોટી ગુણ એન્ટ્રી PAT ગુણ એન્ટ્રી માટે ઉપયોગી માહિતી 




પરીક્ષા ગુણ એન્ટ્રી SAT તથા એકમ કસોટી ગુણ એન્ટ્રી PAT ગુણ એન્ટ્રી માટે ઉપયોગી માહિતી 


ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન કરવાની સિસ્ટમ હાલ ચાલી રહી છે જે વિદ્યાર્થીઓ એકમ કસોટી આપે છે અથવા તો પ્રથમ સત્ર પરીક્ષા થતો વાર્ષિક પરીક્ષા આપી છે તેના ગુણ શિક્ષક દ્વારા ઓનલાઈન કરવાના થતા હોય છે તે કેવી રીતે ઓનલાઇન કરવા કઈ લીંક ઉપર કરવા તેની તમામ પ્રકારની માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપના સુધી પહોંચાડવામાં આવે છે જે અમુક મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp પર નથી જણાયા તે મિત્ર સુધી આવી માહિતી પહોંચતી કરજો અને તે મિત્રોને જાણ કરજો કે વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન કરવાની સિસ્ટમ સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવે છે તે કેવી રીતે ઉપયોગ કરવો તેની માર્ગદર્શિકા જરૂરથી વાંચજો જે મિત્રો સુધી આ પ્રકારની ગાઈડલાઈન નથી પહોંચી તે મિત્રો સુધી પહોંચાડવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવી છે જેની મદદથી દરેક વિદ્યાર્થીએ ના ગુણ ઓનલાઇન કરવાની લીંક પણ તમને મળી શકે છે તે ની પ્રોસેસ જાણવા માટેની માર્ગદર્શિકા તમે પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો અથવા તો જો તમને પીડીએફ વાંચવાનો કંટાળો આવતો હોય તો તેના માટે ખાસ વિડીયો પણ મુકવામાં આવે છે જેના આધારે એક મોબાઇલમાં તમે વિડીયો ઓપન કરી બીજા મોબાઇલમાં તમે સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી જાણીને શીખી શકો છો સાવ સરળ રીતે એન્ટ્રી કરવા માટે આ ઉપયોગી લીંક હોવાથી તમામ મિત્રોને પ્રોજેક્ટ 303 ની લીંક વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ જે શિક્ષક મિત્રોને ખરેખર મોબાઇલમાં પ્રોબ્લેમ હોય અથવા તો એન્ટ્રી ના કરી શકતા હોય તો તેવા તમામ મિત્રો સુધી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપની લીંક પહોંચાડજો અને તેમાં આવી માહિતી મુકવામાં આવતી હોય છે તો વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે તેવા પ્રયત્ન કરશો



પરીક્ષા ગુણ એન્ટ્રી SAT તથા એકમ કસોટી ગુણ એન્ટ્રી PAT ગુણ એન્ટ્રી માટે ઉપયોગી માહિતી 

પરીક્ષા ગુણ એન્ટ્રી SAT તથા એકમ કસોટી ગુણ એન્ટ્રી PAT ગુણ એન્ટ્રી માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR