વર્ષ 2024 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

વર્ષ 2024 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

 મહત્વપૂર્ણ લિંક 

વર્ષ 2024 ની જાહેર રજા અને મરજીયાત રજા, બેંક રજાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મરજીયાત રજાઓ

મરજીયાત રજાઓ પેજ-1 જોવા માટે અહીં ક્લિક કરો.

મરજીયાત રજાઓ પેજ-2 જોવા માટે અહીં ક્લિક કરો.

બેંક રજાઓ

બેંકની જાહેર રજાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

વિવિધ જિલ્લાના જાહેર રજા લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


વર્ષ 2024 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો 





વર્ષ 2023 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો 


ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે રજાઓની વિગત ડાઉનલોડ કરવા માટે અથવા તો તેમને જે રજાઓ મળી રહી છે તેની યાદી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી ડાઉનલોડ કરો 

ગુજરાતના કર્મચારીઓ માટે જાહેર રજાઓ તથા મરજીયાત રજાઓની યાદી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક હોવાથી તમામે તમામ લોકો સુધી પહોંચાડજો જે વાલીઓ હોય ઘરે બાળકો હોય તેમની પણ કઈ કઈ તારીખે કયા કયા તહેવારની રજાઓ છે તે જાણવું હોય તો પણ તે જાણી શકે છે જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે સરકારમાં નોકરી કરી રહ્યા છે ગ્રાન્ટેડ જગ્યાએ નોકરી કરી રહ્યા છે અર્થ સરકારી કર્મચારીઓ જે નોકરી કરી રહ્યા છે તમામ લોકો માટે ઉપયોગી થાય તેવું ફરજિયાત રજાઓ નું લિસ્ટ અહીં મૂકવામાં આવે છે તે ખરેખર તમારે તમામ લોકોને ઉપયોગી થશે આ મરજીયાત નું લિસ્ટ દરેક સરકારી કર્મચારીને ઉપયોગી હોવાથી તમામે તમામ સરકારી કર્મચારીઓ સુધી આ લિસ્ટ મોકલવા માટે વિનંતી કરીએ છીએ જે કર્મચારીઓ આ સરકારમાં નોકરી કરે છે તેમના માટે અહીં સરસ મજાનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે 2023 ના વર્ષનો લિસ્ટ હોવાથી આગામી સમયમાં તમામ મિત્રોને ઉપયોગી થશે આ લિસ્ટ ખરેખર વધુમાં વધુ કર્મચારી સુધી પહોંચે તમારી નજીકમાં રહેતા તમામ લોકો સુધી પહોંચે કારણકે એમાં બેંકની રજાઓ નું લિસ્ટ પણ સામેલ થતું હોય છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ ક્યારેક એવું બને કે તમે શિયાળાની ઠંડીમાં ગયા હોય ને બેંક બંધ હોય અથવા તો ધૂમ ધક્તા તાપમાન ઘણું ચાલીને નીકળ્યા અને બેંક બંધ હોય તમને જાણ પણ ના હોય કે બેંકમાં કંઈ રજાઓ છે ધોધમાર વરસાદ વરસાદમાં પલળતા તમે ગયા હોય અને તમારે જ્યારે ધક્કો પડે ત્યારે આ બધી માહિતી ખૂબ જ ઉપયોગી થતી હોય છે તો પહેલાથી ચોકસાઈ કરી મોબાઇલમાં ચેક કરીને પછી જવાથી ધક્કો રહેતો નથી માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવી છે જેની મદદથી વધુમાં વધુ લોકો સુધી ઉપયોગી માહિતી પહોંચાડવાનો કાર્ય કરી રહ્યા છીએ જે મિત્રો પ્રોજેક્ટ whatsapp ઉપર નથી જોડાયા તે તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવા અને તે તમામ મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવાની એમની સલાહ આપીએ છીએ 



વર્ષ 2024 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

વર્ષ 2024 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR