તમારા નેટની સ્પીડ ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો તથા ઉપયોગી માહિતી જાણવા માટે

 

તમારા નેટની સ્પીડ ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો તથા ઉપયોગી માહિતી જાણવા માટે

મહત્વપૂર્ણ લિંક

આ TRAI એપ દ્વારા તમે તમારા નેટની સ્પીડ ચેક કરી શકશો. એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તમારા નેટની સ્પીડ ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો તથા ઉપયોગી માહિતી જાણવા માટે



https://viptechz.blogspot.com/2022/08/Internet-speed-check-mobile-app.html

તમારા નેટની સ્પીડ ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો તથા ઉપયોગી માહિતી જાણવા માટે 



આપણે સૌ કોઈ હાલના સમયમાં ઇન્ટરનેટ વાળો મોબાઈલ ઉપયોગ કરતા હોય છે મોટાભાગના લોકો હાલમાં ઇન્ટરનેટ ધરાવતો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય કે તવંગર હોય પણ દરેક પાસે તમે હાલના સમયમાં સ્માર્ટફોન જરૂર જોવા મળશે નાની નાના ધંધાદારી હોય નાના-નાની છૂટક મજૂરી કરતા હોય છતાં પણ તેવા દરેક લોકો પાસે ઇન્ટરનેટ ધરાવતો મોબાઈલ તમને જોવા મળતો હશે તો આ તમામ લોકો માટે ખાસ અને મહત્વની ઉપયોગી એપ્લિકેશન અહીંયા અમે મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ એપ્લિકેશનની મદદથી તમામ લોકો તમારા ઇન્ટરનેટનો સ્પીડ કેટલી આવે છે તે તમે ઘરે બેઠા જાણવું હોય તો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમારા મોબાઇલની ઇન્ટરનેટની સ્પીડ જાણી શકો છો તો આ માટે આ સરસ મજાની એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી તમારા ઇન્ટરનેટની સ્પીડ ખરેખર કેટલી આવી રહી છે તે જાણવા માટે ખૂબ જ એપ્લિકેશન હોવાથી તમામ મિત્રોએ આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જોઈ લેવું જોઈએ આવી એપ્લિકેશનનો કાયમ માટે રાખી ના શકાય પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હાલના સમયમાં ઇન્ટરનેટ મફત મળતું હોય છે તો જે દિવસે ઇન્ટરનેટ અથવા તો તમારે મુશ્કેલી જણાતી હોય તો દિવસે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તમારી સ્પીડ ચેક કરી એક બે દિવસ પછી એપ્લિકેશનને અનઇન્સ્ટોલ પણ કરી શકો છો તો આવી ઉપયોગી એપ્લિકેશન અને આવી મોબાઇલને લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી લોકો સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોય છે તો આવી ઉપયોગી માહિતી જો તમારે મેળવવી હોય તો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી માહિતી મેળવતા રહેજો. તમારી નજીકમાં ઘણા બધા એવા મિત્રો હશે કે જેમને ઉપયોગી માહિતી મેળવવી હોય છે પણ તેમને ઓનલાઇન કામ કરતા નથી ફાવતું તો તેવા મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની જરૂર નથી અમારા ગ્રુપમાં અમે ફક્ત અને ફક્ત ઓનલાઇન માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ સીધે સીધી માહિતી એક કરતાં વધુ ગ્રુપમાં મોકલવી ઘણી બધી મુશ્કેલ પડતી હોય છે માટે આવી મોબાઇલની લગતી ઉપયોગી માહિતી આપણા જીવન જરૂરિયાતમાં જરૂરી જણાથી જુદી જુદી સરકારી યોજનાઓની માહિતી અને ઘણી બધી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અમે મુકતા હોઈએ છીએ અને લોકો સુધી વધુમાં વધુ ફેલાવો થાય અને એક વ્યક્તિએ કરેલા શારીરિક સારા કાર્ય અથવા તો સારા કામનો લાભ વધુ લોકો મેળવે તે માટે એક માધ્યમ તરીકે અમે કાર્યકર્તા હોઈએ છીએ તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમે જો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ના જોડાયા હોય તો આજે જોડે જવા માટે મેં વિનંતી કરીએ છીએ 

તમારા નેટની સ્પીડ ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો તથા ઉપયોગી માહિતી જાણવા માટે

તમારા નેટની સ્પીડ ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો તથા ઉપયોગી માહિતી જાણવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR