એક અંગ્રેજી વાક્ય એવું બનાવો કે A થી લઈને Z સુઘી ના દરેક અક્ષર આવી જાય
મહત્વપૂર્ણ લિંક
સવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
એક અંગ્રેજી વાક્ય એવું બનાવો કે A થી લઈને Z સુઘી ના દરેક અક્ષર આવી જાય
એક અંગ્રેજી વાક્ય એવું બનાવો કે A થી લઈને Z સુઘી ના દરેક અક્ષર આવી જાય
તમારે નજીકમાં ઘણા બધા એવા મિત્રો હશે કે જેમની અંગ્રેજી વિષયમાં ખૂબ જ મજા આવતી હશે ને અંગ્રેજી વિશે ભણવાની ખૂબ જ તલાવેલી જાગતી હશે તથા અંગ્રેજી વિષયમાં ઘણું બધું જાણકારી મેળવતા હશે વ્યાકરણ પણ શીખતા હશે તો અંગ્રેજી વિષયના કોયડા પણ જાણવા ખૂબ જ જરૂરી હોય છે અને તેની રમતગમત પણ જાણવી જરૂરી હોય છે ઇંગલિશ ભાષામાં કોયડાઓને રમત ગમત માટે અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ બનાવેલું છે એમાં અમુક સમયાંતરે ક્યારેક ક્યારેક અમે અંગ્રેજી ખોયડાઓ અને તેની લખતી જુદી જુદી માહિતીઓ મૂકતા હોઈએ છીએ કોઈ મિત્રને ઘરે બેઠા અંગ્રેજી શીખવું હોય અને અંગ્રેજીની કોઈ માહિતી મેળવવી હોય તો તેની જુદી જુદી માહિતી પણ અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી જુદા જુદા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે આજે અહીં અંગ્રેજી વિષયનો એવો ઘોડો મૂકવામાં આવે છે કે જેમાં એથી માંડીને ઝેર સુધીના તમામ અંગ્રેજી વર્ણો એક જ વાક્યમાં સમાવેશ થઈ જાય તેવું સરસ મજાનું વાક્ય મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આવી ઘણી બધી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 393 whatsapp ગ્રુપ થકી લોકો સુધી પહોંચતી હોય છે તમે જો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો જે મિત્રોને અંગ્રેજી તથા આવી જુદી જુદી કોયડાઓને પચલો ની માહિતી મેળવવી હોય તેવા તમામ મિત્રોને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવા માટે તેમને જણાવી શકો છો અને આવી ઉપયોગ ી માહિતીની લોકો સુધી પહોંચાડી પણ શકો છો
એક અંગ્રેજી વાક્ય એવું બનાવો કે A થી લઈને Z સુઘી ના દરેક અક્ષર આવી જાય
તમે એવું કોઈ વાક્ય જોયું છે કે જેમાં તમામ મૂળાક્ષરોનો સમાવેશ થતો હોય તો એ તમને નવાઈની લાગે અહીં એક સરસ મજાનું વાક્ય મુકવામાં આવી છે કે જમીન એબીસીડીના તમામ મૂળાક્ષરોનો ઉપયોગ થતો જોવા મળશે જેમ ગુજરાતીમાં કક્કાનો તમામ અક્ષરોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવું હોય તો ઘણું બધું મુશ્કેલી ની અગવડ ભરી થઈ જતું હોય છે અને ઘણી બધી મહેનત કર્યા પછી પણ બનાવી શકાતું નથી પણ અંગ્રેજી વિષયમાં એવું નથી અહીંયા એબીસીડી નો તમામ ઉપયોગ કરીને એક સરસ મજાનું વાક્ય બનાવી મૂકવામાં આવી છે જે તમામ લોકો એને લોકો સુધી પહોંચાડવા જેવો છે નાના બાળકોને આ વાક્ય બતાવવાથી તેમને એબીસીડી ક્રમમાં બોલી અને એબીસીડી પણ યાદ રહી જશે અને ગમ્મતની ગમ્મત થશે અને એબીસીડી નો ક્રમ પણ જાણી શકશે એની તેના વિશેનું મહાવરો પણ થઈ જશે માટે જે લોકોને એબીસીડી વિશેના નાના બાળકોને જ્ઞાન મેળવવું હોય તેની માહિતી મેળવવા હોય તેવા બાળકો માટે આ સરસ મજાની પ્રવૃત્તિને કોયડો જ છે આવી ઉપયોગી પ્રવૃત્તિઓને કોયડાઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતા હોય છે તમારા પરિવારમાં આજુબાજુમાં અડદ વરસ પછી કોઈ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવા માગતું હોય તો અહીં આપેલી લિંક તેમને મોકલી અને whatsapp ગ્રુપમાં જોડાવા માટે કહી શકો છો અંગ્રેજી વિષયની આવી જુદી જુદી માહિતી માટે કાયમ માટે અમારી સાથે જોડાઈ રહેવા માટે વિનંતી કરીએ છીએ
એક અંગ્રેજી વાક્ય એવું બનાવો કે A થી લઈને Z સુઘી ના દરેક અક્ષર આવી જાય