લોકોક્તિ સુભાષિતો જૂની કહેવતો આજે પણ બરકરાર -આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે

લોકોક્તિ સુભાષિતો  જૂની કહેવતો આજે પણ બરકરાર -આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે 

મહત્વપૂર્ણ લિંક

લોકોક્તિ સુભાષિતો  જૂની કહેવતો વાંચવા માટે અહીં ક્લિક કરો

લોકોક્તિ સુભાષિતો  જૂની કહેવતો આજે પણ બરકરાર -આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે

https://viptechz.blogspot.com/2022/06/Lokokti-subhashito-kahevato-gujrati.html

લોકોક્તિ સુભાષિતો  જૂની કહેવતો આજે પણ બરકરાર -આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે

પાંચે ઊઠો નવે શિરાવો , પાંચે વાળુ નવે સુવો , બસ આટલું રોજ કરો , તે પછી સો વર્ષ જીવો . ભોંય પથારી જે કરે , લોઢી ઢેબર ખાય , તાંબે પાણી જે પીએ , તે ઘર વૈદ્ય ન જાય . ગળો , ગોખરું ને આમળા , સાકર ઘી થી ખાય , વૃદ્ધપણું વ્યાપે નહીં , રોગ સમૂળા જાય . ખાંડ , મીઠું ને સોડા , સફેદ ઝેર કહેવાય , વિવેકથી ખાજે નહિતર , ના કહેવાય કે ના સહેવાય . સવારે પાણી , બપોરે છાશ , સાંજે પીઓ દૂધ , વહેલા સૂઈ વહેલા જાગો , ના રહે કોઈ દુઃખ . સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ , જેનું પેટ નથી સાફ , પછી આપે બહુ ત્રાસ . પેટમાં જે - તે પધરાવશો માં , સાફ રાખજો આંત , ચાવીને ખૂબ ખાજો , હોતા નથી પેટમાં દાંત . હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું , કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું . 

( આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે ... સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થયેલો મેસેજ ) 

ગુજરાત રાજ્યના તમામ લોકો માટે ગુજરાતી ભાષાના જાણકાર તમામ માટે ગુજરાતી ભાષા લોકો વ્યવહાર કરી રહ્યા છે ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા તરીકે સ્વીકારી અને તેની જૂની વાતો ઘણા બધા સ્વીકારી રહ્યા છે તમામ લોકો માટે ઉપયોગી આરોગ્યવર્ધક જુદી-જુદી માહિતી મુકવામાં આવશે આરોગ્ય ની સાચવણી માટે તંદુરસ્તી માટે સાચી અને સરસ કહી શકાય તેવી લોકો ની માહિતી કે જે જુની કહેવતો આપણા જૂના ઘરડા મા-બાપ અને આપણાં દાદા-દાદી ને બધા કહેતા હતા તેવી જૂની વાતોને આરોગ્યને લગતી સરસ મજાની માહિતી અહીં એક પેજ માં મુકવામાં આવી છે એક જ હોવાથી વાંચવામાં સરળ અને અમલ કરવામાં પણ સરળ રહેશે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તંદુરસ્ત અને આરોગ્યને લગતી જુદી-જુદી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોવાથી તમામ લોકો માટે ઉપયોગી whatsapp ગ્રુપ હોવાથી જોડે જોવા માટે જોઈએ છીએ અમારા પ્રોજેક્ટ માં જોડાવાની લિંક ઉપર મૂકેલી છે તેમાં ક્લિક કરી તમે એડ થઈ શકો છો આવી ઉપયોગી અન્ય માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ

લોકોક્તિ સુભાષિતો  જૂની કહેવતો આજે પણ બરકરાર -આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે

લોકોક્તિ સુભાષિતો જૂની કહેવતો આજે પણ બરકરાર -આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR