એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો તેની કહાની મા તમે કહો કે ખોટ કોને ગઈ....???
મહત્વપૂર્ણ લિંક
પ્રશ્ન જોવા માટે અહીં ક્લીક કરો
એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો તેની કહાની મા તમે કહો કે ખોટ કોને ગઈ....???
એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો તેની કહાની મા તમે કહો કે ખોટ કોને ગઈ....???
એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો
યાત્રીએ 500 ની નોટ હોટલના કાઉન્ટર પર એડવાન્સ જમા કરાવીને રુમ પસંદ કરવા ગયો
હોટલનો માલિક ૫૦૦ ના નોટ લઇને ફટાફટ ઘી વાળાનો હિસાબ ચૂકતે કરી આવ્યો
ઘી વાળાએ500 આપીને દૂધવાળાનો હિસાબ ચૂકતે કર્યો
દૂધવાળાએ 500 આપીને ગાયવાળાનો હિસાબ ચૂકતે કર્યો
ગાયવાળાએ 500 આપીને ઘાસવાળાનો હિસાબ ચૂકતે કર્યો
ઘાસવાળાએ 500 આપીને હોટલમાં ઉધાર જમવાનો હિસાબ ચૂકતે કર્યો
યાત્રી પાછો આવ્યો ને કોઇપણ રુમ પસંદ નથી તેમ કહીં 500 ની નોટ પરત લઈ નીકળી ગયો
ના કોઈએ કંઈ લીધું... ના કોઈએ કંઈ આપ્યુ... બધાનો હિસાબ ચૂકતે થઈ ગયો.....
તો હવે તમે કહો કે આમાં ખોટ કોને ગઈ....???
એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો તેની કહાની મા તમે કહો કે ખોટ કોને ગઈ....???
અહીં એક યાત્રી નો ફોટો મુકવામાં આવે છે આપણે કોઈપણ વ્યવહાર કરતા હોય તો વ્યવહારમાં આપણને ફાયદો થાય કે નુકસાન થયું આ બાબત ખાસ મહત્વની હોય છે અહીં એક વરસમાં જ મૂકી દેવામાં આવે છે કે કોને ફાયદો કોને નુકસાન થયું હતું ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે તમે આપો તો તમને સમજાય છે કે કોને ફાયદો થયો ને કોને નુકસાન થયું એવું જાણવા નું કારખાનું ઊભી થાય તેવું સરસ મજાનું મૂકી દેવામાં આવે છે અને જુદા જુદા ગોડાઉન પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવતા હોય છે જે મિત્ર નથી જો કે તેમની જોડે જવા આહવાન કરવામાં આવે છે જે મિત્રો પણ જોડાયા છે તેમને વારંવાર મળતા જ રહેશે જે મિત્રો ની જરૂર હોય તેઓએ હવે પછી પણ જોડાઈ જવું તેમાં મૂકવામાં આવશે અહીં જે કોઈ મૂકવામાં આવે છે તેનો ફાયદો થાય કે નુકસાન થયું તે જાણવું ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે અહીં જે કોઈ મૂકે છે તેમ ફાયદો ઈશ્વર એક નાની વાર્તા રૂપિયા મૂકવામાં આવે છે પૂરેપૂરો વાંચજો સમજશો અને વિચારતો ત્યારે સમજાશે અહીં કોઈને ફાયદો ને કોને નુકસાન થયું એવું જાણવા મળશે નહીં કારણ કે દરેકની 500 રૂપિયા દેવું તેને ૫૦૦ રૂપિયા લેવાના છીએ એક બાજુથી બીજી બાજુ ચૂકવી દીધા કે કોઈ પણ પ્રકારનો ફાયદો થશે ને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે છતાં વધારે સુકાઈ જશે એનું મુખ્ય કારણ એક જ છે કે દરેકને 500 રૂપિયા લેવાના થતા હોય છે અને 500 રૂપિયા આપવાના થતા હોય છે માટે કોઇ ફાયદો ના થાય કોઇ નુકસાન ન થાય એવું એને કહેવાય તમારી બાજુ આવક હોય અને બીજી બાજુ જાવ કોઈ આવક ની જરૂર હોય તો કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી આ બાબત ખાસ ધ્યાન રાખવું જોઈએ માટે અહીં મુકવામાં આવેલું ખરેખર સરસ મજાનું ફોટો છે અને તે દરેક મિત્ર એ જાણવા જેવું હોય છે અહીં આપેલો તરીકે ઉપયોગી થશે તેવા જુદા જુદા પ્રોજેક્ટ whatsapp માં મુકેલા છે તેમાંથી તમે જોઈ શકો છો
એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો તેની કહાની મા તમે કહો કે ખોટ કોને ગઈ....???