વોટ્સએપ સાપ્તાહિક પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક

વોટ્સએપ સાપ્તાહિક પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-1 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

 મહત્વપૂર્ણ લિંક

સ્વ મુલ્યાંકન 2.O ટેસ્ટ આપવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વોટ્સએપ સાપ્તાહિક પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક 





વોટ્સએપ સાપ્તાહિક પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક 


વિદ્યાર્થીઓને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં જ પરીક્ષા આપવા માટે whatsapp ઉપર કસોટી ચાલી રહી હતી તે કસોટી હવે બોર્ડ ઉપર ચાલી રહી છે એટલે કે અલગથી પોર્ટલ ઉભો કરી તેમાં કસોટી લેવામાં આવી રહી છે તો તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમારી કસોટી હવે તમારે whatsapp ની જગ્યાએ વેબ પોર્ટલ પર આલવાની થાય છે એટલે કહેવાનો મતલબ કે જે મિત્રો whatsapp ઉપયોગ નહોતા કરતા અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા હતા તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા ન હતા. તેમના માટે હવે ત્યાં કસોટી તમે કોમ્પ્યુટરમાં લેપટોપમાં કે ટેબલેટમાં whatsapp ઉપયોગ ના કરતા હોય તો પણ આપી શકો છો આવી સરસ મજાની સુવિધા નો ઉપયોગ દરેક વાલીએ જાણી લેવો જોઈએ બાળકોને દર અઠવાડિયે પરીક્ષા આપવી જોઈએ તેનાથી તેમનામાં કેટલી ગુણવત્તા સુધરી રહી છે અથવા કેટલું આવડે છે તેની ચકાસણી પણ ઘરે બેઠા થઈ જતી હોય છે ગુણ પણ તરત મળી જતા હોય છે જવાબ પણ તરત આવી જતા હોય છે માટે આ સ્વમૂલ્યાંકન ઓનલાઇન કસોટી દરેક બાળક આપે તે માટે દરેક વાલીએ ધ્યાન રાખવું જોઈએ આ માટે સરસ મજાનું whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે તેમાં દરરોજ પરીક્ષા આપવા માટેની લીંક મુકવામાં આવે છે તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપતા તેવા તમામ વાલીઓને વિનંતી કે તમારા મોબાઇલમાં whatsapp માં પ્રોજેક્ટ 303 નામનો whatsapp ગ્રુપ હોવું જોઈએ તેમાં દરરોજ દરરોજ whatsapp પરીક્ષા આપવા માટેની લીંક મૂકવામાં આવે છે અને તેમાં તમે પરીક્ષા આપી ચૂક્યા છો કે બાકી છે તેની પણ જાણકારી મળી જાય એકવાર તમે પરીક્ષા આપવા માટે જાવ તો પરીક્ષા આપી ગઈ છે તો તેની જાણ પણ થઈ જશે તેવી સરસ મજાની સુવિધા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મળતી હોવાથી તમામે તમામ વાલીઓને બાળકોને વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા whatsapp માં પ્રોજેક્ટ 303 whatsapp નામનું ગ્રુપ હોવું જોઈએ જેનાથી તમારે ઓનલાઇન કસોટી આપવામાં ક્યારેય મુશ્કેલી નહિ પડે દરરોજે દરરોજ અમે આ કસોટી આપવા માટેની યાદ કરાવતા હોઈએ છીએ તેની લીંક પણ મૂકતા હોઈએ છીએ જેથી કરીને તમે તમારા ધોરણ મુજબ પરીક્ષા આપી શકો છો એક વાલીના ઘરમાં બે-ત્રણ બાળકો અભ્યાસ કરતા હોય તેના માટે પણ સરસ મજાની સુવિધા છે તેમાં તમે ગમે એટલા વિદ્યાર્થીઓ એડ કરી શકો છો એક વાલી આડોશી પાડોશીના કોઈ બાળકને કસોટી અપાવી હોય જેના ઘરમાં ઇન્ટરનેટની સગવડ ના હોય તેવા ગરીબ બાળકોનું નામ પણ તમે તમારા મોબાઇલમાં એડ કરીને પરીક્ષા આપી શકો છો તો આવી જબરજસ્ત સરસ મજાની સુવિધા અને તેની લગતી તમામ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે અને તેના આધારે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો ને લાભ થતો હોય છે તો તમારા મોબાઇલના whatsapp માં પણ પ્રોજેક્ટ 350 whatsapp પર હોવું જોઈએ અને તેના આધારે તમે ઘણી બધી માહિતી મેળવી શકો છો તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચે તેવા પ્રયત્નો કરજો 





વોટ્સએપ સાપ્તાહિક પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક


વોટ્સએપ સાપ્તાહિક પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR